Book Title: Shreechand Kumar yane Anand Mandir Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 4
________________ જાહેર ખબર. તૈયાર છે! તેયાર છે!! તૈયાર છે!!! શ્રાવિકાના સત્ય અલંકારો. | સદગૃહસ્થ! આ હેડીંગ તમેને આશ્ચર્યકારી કાંઈ પણ થઈ શકશે નહીં. કારણકે, આને ભાવાર્થ તમે જુદે જ સમજી શકશે. સત્ય આભષણ, એટલે સવથા હિતકારી અને નિર્ભયકારી કહેવાય છે. તે શાથી મળે? તેને માટે અમારા તરફથી “શ્રાવિકાભૂષણ” નામે પુસ્તક બહાર પડેલ છે. જેને માટે કેટલાક સારા વિદ્વાનોના મતેષકારક અભિપ્રાય મળેલ છે. આજકાલના શ્રાવકસંસારને સુધાર વાને આ પુસ્તક અદ્વિતીય છે. આ ગ્રંથના જુદા જુદા અલંકારે ગોઠવેલા છે. તેમાં વિવિધ પાડવી આજના જમાનાને તથા પ્રાચીન કાળને અનુસરીને સારા વિદ્વાનના હાથથી લખાએલ છે. આ પુસ્તકના બે અલંકારો અમે એ અમારી જનપ્રજાની સમક્ષ મુકેલા છે. અને તૃતીયાલંકાર થોડા વખતમાં બહાર પાડવા ભાગ્યશાળી થઇશું. દરેક શ્રાવકે પિતાની યથાશક્તિ સાવર્ણાદિકના અલંકારે પિતાની ગૃહી ના માટે ખરીદ કરે છે. પણ તેમણે જાણવું જોઈએ કે, જ્યાંસુધી આવા અલંગ કરે તેઓને આપવામાં આવતા નથી, ત્યાંસુધી સુવર્ણના ભૂષણ શેલી શક્તા નથી માટે દરેક વીરપુત્ર, આ અલંકાર ખરીદ કરી તેમાંથી સાર ગ્રહણ કરી ભાગ્યશાળી થશે. એવી આશા છે. જોકે, આ ગ્રંથ મટે છે. પણ તેને જુદા ભાગે વેચવાથી તેની કીંમત પણ ડી રાખેલ છે. માટે આ અમૂલ્ય અલંકાર ખરીદવા ભલામણ છે. પ્રથમાલકાર દ્વિતીયાવૃત્તિ રૂા. ૬-૧૨-૯ વિરતીયાલંકાર રૂા. ૧-૯-૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 438