Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 7
________________ * * * સમ્યક્ત્ય ( સમકિત ) માં નિશ્ચળતા, ત્રતાનુ ( અથવા ખેલૈલા વનાનું) પરિપાલન, નિર્માયીપણું, ભણવુ, ગણવુ' અને વિનય એ બધાં વાનાં મહા પુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. ઊત્સ-વિધિમાર્ગ અને અપવાદ-નિષેધ મા, તેમાં તથા નિશ્ચય-સાધ્ય માર્ગ અને વ્યવહાર સાધન માર્ગ તેમાં નિપુણપણું, તેમજ મન વચ કાચાની શુદ્ધિ—પવિત્રતા, નિર્દોષતા, નિષ્કલંકતા, એ બધાં વાનાં પ્રભુત પુન્યના ચેગે પ્રાણીને પ્રાપ્ત થઇ શકે છે. નિર્વિકાર-વિકાર વગરનુ ચૈાવન, જિન શાસન ઉપર ચાળ મજીઠ જેવે રાગ, પરાપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા એ અધાં વાનાં મહાપુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. પરિને દાના ત્યાગ અને આપણા ગુણાની શ્લાઘા-પ્રશસાથી દૂર રહેવુ, તેમજ સંવેગમાક્ષાભિલાષ અને નિર્વેઢ–ભાવ વૈરાગ્ય એ બધા વાનાં પ્રભુત પુન્ય ચેાગે પ્રાપ્ત થાય છે. નિર્મૂળ–શુદ્ધ શીલના અભ્યાસ, સુપાત્રાદિકે દાન દેતાં ઉલ્લાસ, હિતાહિત સંબધી વિવેક સહિતપણું, અને ચાર ગતિનાં દુ:ખ થકી સંપૂર્ણ ત્રાસ એ બધાં વાનાં મહા પુન્યના મેગે પ્રાપ્ત થાય છે. કરેલાં પાપ કૃત્યની આલેચના–નિંદા, સારાં મૃત્યા કર્યો હાય તેની અનુમાદના, કરેલાં પાપના છેદ કરવા ધ્યાન ધરવું અને નવકાર મહામંત્રના જાપ કરવા, એ સઘળાં વાનાં મહા પુન્ય ચાગે પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપર બતાવ્યા મુજમ ગુણમણિ-રત્નના ભંડાર જેવા સુકૃત્ચા, સઘળી રૂડી સામગ્રી પ્રાપ્ત કરીને જે મહાનુભાવા કરે છે-આચરે છે તે પુણ્યાત્માએ સઘળા મેહપાસથી સર્વથા મુક્ત થઇને શાશ્વત સુખરૂપ મેક્ષપદને પામે છે. ઇતિ પુન્ય કુલક. એક વસ્તુ સંગ્રહ. શ્રાવક ધમ આશ્રચી-શાર્દૂલ વિ॰ છંદ. જે સમ્યકત્વ લહી સદાવ્રત ધરે સર્વજ્ઞ સેવા કરે. સંધ્યાવશ્યક આદરે ગુરૂ ભળે દાનાદિ ધર્માચરે. નિત્યે સદ્ગુરૂ સેવના વિધિ ધરે એવેા જિનાધિશ્વરે. ભાખ્યા શ્રાવક ધર્મ ઢાય દશધા જે આદરે તે તરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 232