Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
: ૮ : અથ સામાયિક લેવાની વિધિપ્રથમ ઊંચે આસને પુસ્તક પ્રમુખ મુકીને શ્રાવક શ્રાવિકા કટાસણું મુહપત્તિ ચરવળો લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી જગા પુંજી કટાસણું ઉપર બેસી મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપના સન્મુખ રાખીને એક નવકાર ગણું પંચિદિય કહી “ઈચ્છા ” ખમા દેઈ ઇરિયાવહિક તસઉત્તરી અથ્થ૦ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહી ખમા ઈછાકારેણ સંદિસહ ભગવદ્ સામાયિક મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુહપત્તિ તથા અંગની પડિલેહણના પચ્ચાસ બેલ કહી મુહપત્તિ પડિલેહાએ. ખમા દેઈ ઈચ્છા સંદિગ ભગ, સામાયિક સંદીસાહ ઈચ્છે કહી ખમા ઈછા સંદિભગ0 સામાયિક ઠાઉં? ઈચ્છે કહો બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવાન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી કહે. વડિલ કરેમિભંતે કહે. પછી ખમા ઈચછા બેસણે સંદિસાહ ? ઈચ્છકહીખમારુ ઈચ્છા બેસણે ઠાઉં ઈચ્છકહી. ખમાત્ર ઈચ્છાસઝાય સંદિસાહુ ઈચ્છ કહી ખમાત્ર ઈચ્છા સજઝાય કરૂં ? ઈટ કહી ત્રણ નવકાર ગણવા પછી બે ઘડી સઝાય ધર્મધ્યાન કરવું–ઈતિઅથ સામાયિક પારવાની વિધિ- ખમા દેઈ ઈરિયાવહિ યાવત લેગસ સુધી કહી ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું કહી ખમાય ઈચ્છા સામાયિક પારૂ કહે “ગુરૂ કહે પુણાવિ કાયો .” તે યથાશક્તિ કહે, વળી ખમાત્ર ઇચ્છા સામાયિક પાર્ક કહે “ગુરૂ કહે આચારો ન મેતો. તે તહત્તિ કહે–પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણી “સામાઈય વયજુત્તો કહે પછી જમણે હાથ થાપના સામે સવળે રાખીને એક નવકાર ગણવે. ઈતિ પૂર્ણ.
૧ સ્થાપનાચાર્ય હોય તો ઉપરની ક્રિયા કરવાની જરૂર નથી, ૨ સ્થા૫નાચાર્ય હેય તે આ પછીની ક્રિયા કરવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6ac5163d9f54588ab93a17bc840fc3af8b7c99dafc1fd79daaebd90e8b74da66.jpg)
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 232