Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
e ::
કમિ ભંતે વા સામાયિકનું પચ્ચખાણ કરેમિલતે ! સામાઇમ, સાવજ્ર' દ્વેગ પચ્ચખ્ખાસિ, જાવ નિયમ પન્નુવાસામિ, દુવિહ' તવિહેણ
વ્યા
અર્થ:——હે ભગવંત! હું (રાગ દ્વેષના અભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણુના લાભરૂપ) સામાયિક કરૂં છું ( અર્થાત્ ) પાપયુક્ત પારનું પચ્ચખ્ખાણુ કરૂં છું (નિષેધ કરૂ છું) જ્યાં સુધી તે નિયમનું સેવન કરૂ' ત્યાં સુધી; એ કરણ ( કરવું કરાવવુ ) અને ત્રણ જોગથી ( મન, વચન, કાયારૂપ.) મણેણ', વાયાએ, કાએણ,ન કરેમિ, ન કારવેમિ તસ્સ ભ તે! પડિઝમામિ નિંદામ, ગરિહાગ્નિ, અશ્પાણ' વાસિરામિ.
અર્થ :—મન, વચન, અને કાયા ( એ ત્રણ જોગ) વડે ન કરૂ (તથા) ન કરાવું હે ભગવંત! તે સંબંધી (પૂર્વે કરેલા) અપરાધને હું પ્રતિક્રમું છું. ( આત્મસાક્ષીએ ) નિંદું છું. ( ગુરૂ સાક્ષીએ ) વિશેષ નિંદુ છું. અને આત્માને ( પાપથી ) વાસરાવું છું. ઇતિ સામાયિક પારવાનું સૂત્ર—
સામાઇઅ-વયંન્નુત્તો, જાવ મણે હાઇ નિયમસનુત્તો ! છિન્નઈ અસુહ' કમ્સ', સામાઈઅ તિયા વારા ॥ ૧ ॥ અ:---સામાયિક વ્રતથી યુક્ત, જયાં સુધી મન તે નિયમથી સંયુક્ત હાય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મને નાશ કરે છે. ૧ સામાઈઅમિ ઉ કએ, સમણેા ઇવ સાવ હવઇ જન્મ્યા !! એએણ કારણેણુ', બહુસા સામાઇઅ' કુંજ્જા
॥ ૨ ॥
અઃ—જે માટે સામાયિક કરતી વખત શ્રાવક સાધુ સમાન હાય તે કારણથી ( તત્વના જાણુનાર ) અહુવાર સામાયિક કરે-૨ સામાયિક વિષે લીધું, વિયે પાચુ, વિધિ કરતાં જે કોઈ અવિાધ હુવા હાય, તે સિવે હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
દેશ મનના દેશ વચનના, માર કાયાના—એ મંત્રીશ દેાષમાં જે કાંઇ દોષ લાગ્યા હાય તે સિવહુ મન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ ~~
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/68e70a9addb751e7fbcc8c3c464b9e168ac568c64e946518b510df214ff83bf4.jpg)
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 232