Book Title: Shantinath Prabhu Charitra Author(s): Ajitprabhacharya Publisher: Atmanand Jain Sabha View full book textPage 3
________________ : પ્રકાશક : - ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ ઍન. સેક્રેટરી, શ્રી જૈન આત્માનંદ સભા (તરફથી ) ભાવનગર, हित्वा संसारहेतूनि, यो रत्नानि चतुर्दश । स्वीचक्रे मुक्तिदां रत्नत्रयी शान्तिः स वोऽवतात् ॥१॥ અથસ સારના કારણભૂત ( ચક્રવતી પણામાં પ્રાપ્ત થયેલા ) ચૌદ રત્નનો ત્યાગ કરીને મોક્ષસુખને આપનારી રત્નત્રયી ( સમ્યગ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર )ને રવીકારનાર શ્રી શાતિનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. | ( શ્રી કામરવણૂરિ:-) कृतारिष्टतमः शान्तिश्चारुहेमतनुद्युतिः। प्रत्यादिष्टभवभ्रान्तिः श्रीशान्तिर्जयताजिनः ॥ २ ॥ અર્થ—ઉત્પાતરૂપી અ ધકારની શાંતિ કરનારા, સુવર્ણ ના જેવી મનહર શરીરની કાંતિવાળા તથા સ સારના બ્રેસણુનો નાશ કરનારા શ્રી શાંતિનાથ જિનેશ્વર જય પામે. ग्रंथकर्त्तासूरिजी મુકફે- શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય પ્રી. પ્રેસભાવનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 304