Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 6
________________ ॐ श्रीशांतिनाथाय नमः ॥ હું મા મ પ્રસ્તાવના જૈનદર્શનના ચાર અનુયાગમાં કથાનુયાગ (ઇતિહાસ, કથાસાહિત્ય) બહુ જ સુગમ હાવાથી લાકપ્રિય થવા સાથે એધક હાવાથી વિશેષ ચેાગ્યતા ધરાવે છે. તેમાંથી મનુષ્યસ્વભાવના વિવિધ ચિત્રા, શિક્ષણપાઠા અને અનુકરણીય ગુણ્ણા આત્મકલ્યાણ માટે મળી આવે છે. ધર્મ, વ્યવહાર, નીતિ તેમજ બીજા અનેક વિષયાનાં રસપ્રદ અદ્ભૂત વર્ણના જૈનઇતિહાસ અને કથાસાહિત્યમાંથી મળી શકે છે. સર્વજ્ઞભાષિત શાસ્ત્રોને પૂર્વાચાર્ય મહા રાજાએએ સત્ય અને પ્રમાણિકપણે સભાળપૂર્વક, સ્ખલનારહિત ઉતારી, તેનું વિસ્તારપૂર્વક વર્ણન પ્રાણીમાત્રને પચી શકે અને આત્મિક આનંદ મેળવી શકે તે માટે નવપલ્લવત પંચાંગીદ્વારા વિસ્તારી, જૈનસાહિત્યની અનુપમ સેવા મજાવી છે, જૈન ઐતિહાસિક-કથાસાહિત્ય એ ઉપદેશ માટે એક પ્રખલ અને સરલ સાધન છે. Jain Education International અખિલ ભારતના ઈતિહાસ-કથાસાહિત્યમાં તત્ત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ જોનારને જૈન કથાસાહિત્ય પ્રશસનીય અને આદર્શ મનુષ્ય બનવા માટે ખીજું ભાગ્યે જ અનુપમ સાધન દેખાય છે. જૈનદનની અતિ પ્રાચીનતા તેના ઇતિહાસ-કથાસાહિત્યના પ્રમાણેાના આધારે મનાય છે. જે સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે, આત્માની કલ્યાણમય પ્રવૃત્તિ તરફ દોરી જાય છે, તેમજ મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થવૃત્તિ એ ચારે ભાવનાએક પ્રગટાવી પરમાત્મપદ પમાડે છે તે જ સાચુ' સાહિત્ય છે અને તેથી જ જૈનસાહિત્ય તરૂપ હાવાથી જ જૈન ઐતિહાસિક-કથાસાહિત્ય સશ્રેષ્ઠ ગણાયુ છે. પૂર્વ જૈનસાહિત્યકાર મહારાજા સમયજ્ઞ, વિદ્વાન અને જ્ઞાની હાવાથી તે સમયની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 304