Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 15
________________ - 12 चुलसीइं च सहस्सा, 1 एगंच 2 दुवेअ 3 सिणि 4 लक्खाई। તિન ગ વોગા , તદિગારું ર તિom 6 " વળી એ ગાથાની નિયુક્તિગાથાના વ્યાખ્યાનમાં પાંચમા તથા છઠ્ઠા જિનેશ્વરના મુનિઓની સંખ્યા ઉદ્દેશી ને કહ્યું છે કે " सुमतेस्त्रीणि लक्षाणि विंशतिसहस्राणि 5 / . पद्मप्रभस्य त्रीणि लक्षाणि त्रिंशत्सहस्राधिकानि 6 / " આ ઉપરથી પણ વિશહજાર અધિક ત્રણલાખ અને ત્રિશહજાર અધિક ત્રણ લાખ સંખ્યા જાણવી. આ પ્રસ્તુત પ્રકરણ ગ્રંથ ઉપર સરલ સંસ્કૃત ભાષામાં વિ. સં. 1970 માઘ સુદિ 3 રવિવારે બૃહતપાગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયસેનસૂરિ અને વિજયદેવ સૂરિના પ્રવર્તમાન શાસનમાં શ્રીમ–રાજવિજ્યસૂરિ શિષ્ય પંડિત દેવવિજયજીએ ટીકા રચી છે. વળી આ ટીકાકારે “દાનાદિ કુલક” ઉપર ધમ રત્ન મંજૂષા નામે ટીકા-પાંડવ ચરિત્ર ગદ્ય, રામચરિત્રગદ્ય અને જિનસહસ્રસ્તુત્ર આદિ બીજા ગ્રંથ પણ રચેલા જોવામાં આવે છે. આ પ્રસ્તુત ગ્રંથ પૂ. મુનિપ્રવર શ્રીમાન ચતુરવિજયજી - સંપાદિત આત્માનંદ સભા તરફથી સં. ( 1975 ) માં મુદ્રિત થયેલ છે. સમાજમાં આ ગ્રંથની ઉપયોગિતા હોવાને લીધે જિજ્ઞાસુઓના આગ્રહથી ગનિષ્ઠ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્યપાદ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી જિરાણુના આ થના છ ) માં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 366