Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 5
________________ ભૂમિકા. ગ્રંથકર્તાએ ગ્રંથના અનુબળે એટલે અધિકારી, વિષય, સંબંધ, અને પ્રજને બતાવવા જોઈએ એવી પ્રાચીન શેલી છે કેમકે તે જાણ્યા વગર બુદ્ધિમાનની પ્રવૃત્તિ કઈ પણ ગ્રન્થમાં થતી નથી, તેથી તે તથા વિશેષ વિજ્ઞપ્તિ કરવા જેવું છે તે નીચે પ્રમાણે જણાવીએ છીએ – છે. અધિકારી-આ ગ્રંથ ગુજરાતી ભાષામાં છે ને સંસ્કૃત ભાષા સંબંધી છે ગુજરાતી ભાષા એ ગુજરાત દેશની મુખ્ય ભાષા છે ને સંસ્કૃત ભાષામાંથી નીકળી છે, તેથી સમસ્ત ગુજરાતી ભાષા લખી વાંચી જાણનારા ગુજરાતવાસીઓ-બ્રાહ્મણ આદિ ચારે વર્ણના બાળકે, યુવાને કે વૃદ્ધો–આ સંસ્કૃત ભાષાને લગતા ગ્રન્થના અધિકારી છે અને ચાર વર્ષની વયે હાલ ગુજરાતી વાંચતા લખતા શિખવાનું શરૂ થાય છે ને સાત વર્ષની વયે આવડે છે તેથી સાત વર્ષની વયે સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરાવવું હોય તો તે થઈ શકે તેમ છે. આ વાત કદાચ કેઈના ધ્યાનમાં ન ઉતરે તે તેઓને એટલું જ જણાવવું બસ છે કે હમે જાતે એને અનુભવ ફતેહમંદ રીતે લીધે છે ને જેઓ લેવા યત્ન કરશે તેઓ જરૂર ફતેહમંદ થશે. વળી વિચાર કરતા માલમ પડશે કે ગુજરાતી પાંચમી પડી સાથે આઠ વર્ષની વયે અંગ્રેજી ભાષા કે જેને સ્વભાષા સાથે નહી જે સંબંધ છે ને તેથી વધારે અઘરી પડવી જ જોઈએ તે બાળકે શિખી શકે છે તે સંસ્કૃત ભાષાકે જેને સ્વભાષા જોડે અતિનિકટ સંબંધ છે તે તે પહેલા ન શિખી શકે એ શંકા કરવી જ ઠીક નથી, તેમજ યુવાને કે વૃદ્ધની બાબતમાં પણ કઈ શંકા કરવા જેવું નથી કેમકે કઈ પણ ઉમ્મર ભણવાને વાસ્તે મેટી ને નાલાયક નથી. વિદ્યાર એ લક્ષમી કે એવી બીજી ચીજો જેવી નાશવંત નથી, ને એની પાછળ કરેલી મેહનતનું ફળ આ જન્મમાં ભેગવવાને સમય કદાચ ન રહે તે પણ તેના સંસ્કાર સૂક્ષ્મ શરીરમાં રહી બીજા ભવમાં પણ ફળને આપે છે,ને કેટલાકને થોડી મહેનતે વેહેલી વિદ્યા પ્રાપ્ત થયેલી જે આપણે જોઈએ છીએ તે તેની ખાતરી આપે છે. વળી મેટી ઉમ્મરે સાંસારિક અનેક ઉપાધિઓને લીધે વિદ્યાભ્યાસ કરવાને કાળ ન મળે એમ કહેવું પણ ઠીક નથી, કેમકે કહેવત છે કે “મન હેય તે માળવે જવાય.૫ ૨, વિષય-સંસ્કૃત ભાષામાં નીચેના ઝાડમાં બતાવેલા અતિ ઉપયોગી ગ્રન્થ છે. १. शातार्थ ज्ञातसंबंधं श्रोतुं श्रोता प्रवर्तते । ग्रन्थादौ तेन वक्तव्यः संबंधः सप्रयोजनः ॥ २. हर्तुति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा : ह्यर्थिभ्यः प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं ... ચેપાં તાતિ માનકુત ગૃપ ઃ સ્પર્ધતા નીતિશતક છે 3. या स्वसद्मनि पद्मेऽपि संध्यावधि विजृम्भते। ત્તિ જૂિડવા રહ્યાત્તિ નિચટા સુભાષિત રતભાડાગાર. ४. गतेऽपि वयसि ग्राह्या विद्या सर्वात्मना बुधैः । યાપિ ચાર હા હુમા તાન્યાના સુત્ર ર૦ ભાઇ ! ५. यत्र यत्र मनो देही धारयेत्सकलं धिया । g૬ વાયાદા યાતિ તત્તાપતાના સાંખ્યસાર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 366