Book Title: Sanghpattak Author(s): Sanyamkirtivijay Publisher: Samyag Gyan Pracharak Mandal View full book textPage 5
________________ સમર્પણમ્... તપાગચ્છાધિરાજ, સુવિહિત શિરોમણિ, વ્યાખ્યાન વાચસ્પતિ, જૈનશાસન શિરતાજ, બાલદીક્ષા સંરક્ષક, સિદ્ધાંત રક્ષક....પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્... ચરણરજ સંયમકીર્તિ વિ. -: ઋણ સ્મરણ : • તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા • દીક્ષાદાતા, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા · - પરમોપકારી, સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી. વિ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા • ત્રણ ગચ્છનાયક પૂ.સૂરિપુરંદરોની દીર્ઘકાળ પર્યંત નિઃસ્પૃહભાવે વૈયાવચ્ચ કરનારા પૂ.આ.ભ.શ્રી.વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય પરમોપકારી, દીક્ષાદાતા, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 262