Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 6
________________ | શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | II શ્રી મદ્રપુતારૂપરેજ્યો નમઃ II નવીન ગૃહ-પ્રવેશ નિમિત્તે પરમાર્ચમ બંક્તિમય જ્ઞાાભિષેક-પૂજા પ્રસંગો ભાવભર્યું આમંત્રણ | સુજ્ઞ સાધર્મિક બધુ, અમારા જીવનઆરાધ્ય ૨૦માં તીર્થકર પરમાત્મા મુનિસુવ્રતસ્વામી તથા પૂજ્ય ઉપકારી ગુરુદેવોની અસીમ કૃપા - કરુણાથી અમે અમારા નવનિર્મિત ગૃહ આંગણે મંગલપ્રવેશ કરવાનું વિચાર્યું છે.. જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થાય છે. એ બધું જ દેવ-ગુરુ-ધર્મની આરાધનાનું ફળ છે અને હૈયાના ઊંડાણમાં સુદૃઢ બનેલી આ આસ્થાની અભિવ્યક્તિ સાથે ગૃહપ્રવેશના માંગલિક પ્રસંગે પરમાત્માની સ્નાત્રાભિષેકમય પૂજા તથા મંગલરૂપ વાસ્તુપૂજાનું આયોજન રાખ્યું છે. - વિ.સં. ૨૦૫૬, મહા સુદ ૬, ૧૧-૨-૨૦૦૦, શુક્રવારના દિવસે સવારે ૯ વાગે આ પ્રસંગે પ્રભુભક્તિ માટે શ્રી કિરીટભાઈ ઠક્કર પધારશે. આપ સહુને આનંદ અને ઉલ્લાસથી ભર્યાભર્યા આ પ્રસંગે પધારવા - સહભાગી બનવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. સ્થળ નિવેદક Kઆમત” ૨૭/એ, સાનિધ્ય સોસાયટી, સ્નેહલ ચંપકભાઈ શાહ શ્યામલ ૩-બીની બાજુમાં, ધનંજય ટાવરની સોનલ સ્નેહલભાઈ શાહ ; ; સામેની ગલીમાં, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન : ૯૭૩ ૩૯ ૫૦ glભેચ્છક ચેતન ટ્રેડર્સ (ગુજmત) અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૧૩૪૩પ૨/૨૧૩૯૨૪૪ જ આ પ્રસંગે આપની ઉપસ્થિતિ એ જ અમારા માટે મોટી ભેટ હશે.... અન્ય રીતે કંઈ પણ આપીને અમને ભારેખમ નહીં બનાવતા ! DUNDUBHI-079-646 01

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 198