________________
| શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | II શ્રી મદ્રપુતારૂપરેજ્યો નમઃ II
નવીન ગૃહ-પ્રવેશ નિમિત્તે પરમાર્ચમ બંક્તિમય જ્ઞાાભિષેક-પૂજા પ્રસંગો
ભાવભર્યું
આમંત્રણ
|
સુજ્ઞ સાધર્મિક બધુ,
અમારા જીવનઆરાધ્ય ૨૦માં તીર્થકર પરમાત્મા મુનિસુવ્રતસ્વામી તથા પૂજ્ય ઉપકારી ગુરુદેવોની અસીમ કૃપા - કરુણાથી અમે અમારા નવનિર્મિત ગૃહ આંગણે મંગલપ્રવેશ કરવાનું વિચાર્યું છે..
જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થાય છે. એ બધું જ દેવ-ગુરુ-ધર્મની આરાધનાનું ફળ છે અને હૈયાના ઊંડાણમાં સુદૃઢ બનેલી આ આસ્થાની અભિવ્યક્તિ સાથે ગૃહપ્રવેશના માંગલિક પ્રસંગે પરમાત્માની સ્નાત્રાભિષેકમય પૂજા તથા મંગલરૂપ વાસ્તુપૂજાનું આયોજન રાખ્યું છે. - વિ.સં. ૨૦૫૬, મહા સુદ ૬, ૧૧-૨-૨૦૦૦, શુક્રવારના દિવસે સવારે ૯ વાગે
આ પ્રસંગે પ્રભુભક્તિ માટે શ્રી કિરીટભાઈ ઠક્કર પધારશે.
આપ સહુને આનંદ અને ઉલ્લાસથી ભર્યાભર્યા આ પ્રસંગે પધારવા - સહભાગી બનવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. સ્થળ
નિવેદક Kઆમત” ૨૭/એ, સાનિધ્ય સોસાયટી,
સ્નેહલ ચંપકભાઈ શાહ શ્યામલ ૩-બીની બાજુમાં, ધનંજય ટાવરની સોનલ સ્નેહલભાઈ શાહ ; ; સામેની ગલીમાં, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન : ૯૭૩ ૩૯ ૫૦
glભેચ્છક ચેતન ટ્રેડર્સ (ગુજmત) અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોન : ૨૧૩૪૩પ૨/૨૧૩૯૨૪૪
જ
આ પ્રસંગે આપની ઉપસ્થિતિ એ જ અમારા માટે મોટી ભેટ હશે.... અન્ય રીતે કંઈ પણ આપીને અમને ભારેખમ નહીં બનાવતા !
DUNDUBHI-079-646 01