________________
થી નીdeo,
dicei cele
હું
HISGIV -
દેહ ધારણા
દેહ વિલય
૩-૮-૯૩૩
99-2CEC
ચંપકલાલ એ. શાહ
રક્ષાબેન સી. શાહ T - પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ ની | અમારા પરમ ઉપકારી ગુરુદેવ...
જીવનમાં ધર્મને જીવવાનું શીખવાડ્યું...... એમની સાથેનો બહુ ઓછા સમયનો સત્સંગ પણ ભીત સુધી સંતર્પક બન્યો. સમસ્યાઓના રણ વચ્ચે પણ હાશ અને હળવાશથી જીવવાની જડીબુટ્ટી એમણે અમને આપી. | ગૃહપ્રવેશનો મંગલ પ્રસંગ એમની પ્રેમાળ છત્રછાયામાં જ રાખવાનો સંકલ્પ હતો. પૂજન પ્રસંગે પધારવાની અમારી વિનંતિનો એમણે સદેવ સ્મિતનીતરતા વદને સ્વીકાર કર્યો હતો... પણ સાઈ અચાનક... બધાને અજાણ રાખીને, અણસાર આપ્યા વગર એઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા |
સ્મૃતિઓથી સભર એક આખું વિશ્વ છોડીને ગયા છે. એમની જીવન સાધના... આરાધના ઉપાસનાની ઉપલબ્ધિ હતી પળેપળની નીતરતી... છલકતી... મલપતી પ્રસન્નતા... સ્વસ્થતા. - સહજતા ! | અમારા ઉપકારી ગુરુદેવની પળેપળની સ્મૃતિ અમારા-આપના સહુના જીવનમાં, પરિવારમાં અને આસપાસમાં સંવાદ સર્જે એ શુભકામના સાથે કે ચંપકલાલ એ. શાહ
રક્ષાબેન સી. શાહ