________________
૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો?
બધા ધર્મો સમાન ગણાય તે મશ્કેલ વાત છે. પરંતુ બીજા ધર્મો અને ઈસ્લામ ધર્મોના સિદ્ધાંતોમાં ઘણો ફરક જણાય છે. મુખ્ય તો ઈસ્લામ ધર્મ અનુસાર અમે એક જ ભગવાનમાં માનીએ,
જ્યારે હિંદુ ધર્મ અનેક ભગવાનમાં આસ્થા ધરાવે છે. બીજા ધર્મો પ્રત્યે માન હોવું એ અલગ વાત છે અને હોવું પણ જોઈએ. સમાન અને વિરોધી સિદ્ધાંતો પર ચર્ચા કરી શકાય પરંતુ બધા ધર્મો સમાન છે એ તો ન જ કહી શકાય.
૩૬૨
સમકિત