Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay

View full book text
Previous | Next

Page 382
________________ બધી માન્યતાઓ સરખી ન હોય, માટે બધા ધર્મોમાં સમાન રીતે માન્યતા ધરાવવાનું શકય નથી. નાસ્તિકનો ભગવાન તે પોતે જ છે. જ્યારે મૂર્તિપૂજક કંઈ નહી તો એટલું જરૂર માને છે કે પોતાના કરતાં કોઈ મોટી શક્તિ આ જગતમાં છે જ. આમ સમાનતા ન હોવાથી દરેકમાં શ્રદ્ધા રાખવી તે બરાબર નથી. સમકિત ૩૬૭

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388