________________
બધી માન્યતાઓ સરખી ન હોય, માટે બધા ધર્મોમાં સમાન રીતે માન્યતા ધરાવવાનું શકય નથી. નાસ્તિકનો ભગવાન તે પોતે જ છે. જ્યારે મૂર્તિપૂજક કંઈ નહી તો એટલું જરૂર માને છે કે પોતાના કરતાં કોઈ મોટી શક્તિ આ જગતમાં છે જ. આમ સમાનતા ન હોવાથી દરેકમાં શ્રદ્ધા રાખવી તે બરાબર નથી.
સમકિત
૩૬૭