Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 395
________________ ૧. ૬. ચું. ભાયાણી બાપા વિશે જે નવા સંકેત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જે “ પસંયુઅલ મોડેલ” અને 'લનિંગ મોડેલ' પ્રસ્તુત કરાયા છે તે નેસ્તનાને માટે ઘણા ઉપયોગી નીવડે તેમ છે, મનુષ્યને ચાકીને જેલ બુદ્ધિવાદની તરફેણ કરે અને પ્રત્યક્ષવાદને વિરોધી છે. પ્રત્યવાદીઓ મનુષ્યનું પાન અને વર્તન તેના પરિવારથી પૂર્ણ પણે નિયત થયેલું માને છે અને એ દષ્ટિએ તેઓ મન થ અને ઇતર પ્રાણી ઓ વચ્ચે, અથવા તો પ્રાણીઓ અને યંત્રો ક જ તફાવત હોવાનું માનતા નથી. પરંતુ ચાકી મનુષ્યમાં એવી કેટલીક વિશિષ્ટ શનિઓ (જેમને “ ચિત્ત ” એવું નામ આપી શકીએ) હેવાનું માને છે–એને જ કારણે મનુ મુક્ત વતન કરવાનું સામર્થ્ય ધરાવે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ એ પાયાને ભાગ ભજવે છે. ચાસ્કીની વિચારણા પ્રમાણે ભાષા એ મનુષ્યની આગવી શક્તિ છે, અને વિચારવ્યાપાર માટે તે અનિવાર્ય છે. તે માને છે કે માનવભાષાઓ વચ્ચે ભિન્નતા ઉપરછલી અને સમાનતા તલગામી છે. ભાષાઓમાં કેટલાક વરતુગત તેમ જ સ્વરૂપગત સાર્વત્રિક ધર્મો છે જેને આધારે આપણે સાર્વત્રિક વ્યાકરણ કે સર્વ ભાષાઓના કેઈ સામાન્ય વ્યાકરણને ખ્યાલ મેળવી શકીએ. ધર્મોની આ સાર્વત્રિકતાને ખુલાસે મનુષ્યમાં ભાષાને લગતી આગવી શક્તિ લેવાનું માનીએ તો જ આપી શકાય. બાળકમાં સાર્વત્રિક સિદ્ધાંતોનું જન્મદત્ત જ્ઞાન હોય તે જ પોતે સાંભળેલાં ગણતર વાક્ય ઉપરથી તે અસંખ્ય નવાં વાક્ય રચી શકે. આ સિદ્ધાંતે માનવચિત્તને જ એક અંશ હોવા જોઈએ. આ બાબતમાં ચાલ્કી કર્તાના જન્મસિદ્ધ વિચારો ની, અને લટો સુધી પહોંચતી બુદ્ધિતવવાદી પરંપરાની યાદ આપે છે ચોસ્કીના ભાષાસિદ્ધાંતમાં આ રીતે ભાષાપ્રાપ્તિને લગતા તથા ભાષાના વસ્તુલક્ષી અને સ્વરૂપલક્ષી સાર્વત્રિક ધમેને લગતા જે નિષ્કર્ષ તારવવામાં આવ્યા છે તેમનું તાત્ત્વિક વિચાર માટે સારું એવું મહત્ત્વ છે. પણ ભાષિક તરજ્ઞાનને લગતો એક વ્યવસ્થિત સિદ્ધાંત વિકસાવવાની દિશામાં હમણાં એક મધવને પ્રયાસ સર્જે કર્યો છે. તેના પ્રયાસની પૂર્વભૂમિકા આપણે જોઈ લઈએ. હેગલની પરંપરા પ્રમાણેના તત્વવિચાથી–મેટેફિઝિક્સથી–મુક્ત થવાની વૃત્તિને પરિણામે વેરિફિકેશન ઉપર પ્રત્યક્ષ સંવાદિતા ઉપર) આધાર રાખતો અર્થસિદ્ધાંત અર્વાચીન તત્વવિચારમાં પ્રચલિત થયો. આથી વિનાનનું તત્વજ્ઞાન અને ગણિતશાસ્ત્રના મૂળ આધારમાત્ર એ બે ક્ષેત્રોમાં કરવામાં આવાં વિધાનને જ અર્થવાળાં વિધાનો ગણવામાં આવતાં. તત્વવિવા, ધર્મ, સોંદર્યશાસ્ત્ર, આચારનીતિ, તેમ જ નિત્યને વ્યવહારનાં ક્ષેત્રોમાં થતાં વિધાનને અર્થહીન કે વ્યર્થ ગણવામાં આવતાં. આવડા જબર પ્રદેશને તત્ત્વવિચારમાંથી બાતલ કરવાની પરિસ્થિતિ અંગે સૌથી પ્રથમ સચિંત બનનાર તત્ત્વજ્ઞ વિન્સ્ટન હતો. પ્રવક્ષ કરીને આધારે જેમને ધ્યાનધ્યનિર્ણય થઈ શકે તેવાં વિધાને, “એનેલિટિક' વિધાને અથવા તે વ્યાપાતી વિધાન કરવા ઉપરાંત આપણે અન્ય કાર્યો કરવા માટે પણ ભાષા વાપરતા હોઈએ છીએ એ બાબત તર–માવાના વિવિધ ઉપગ તરક–તેણે આપણું ધ્યાન દેયુ.

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417