Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 399
________________ ૧૪ હુ, યૂ ભાયાણી ઘણાં વાકયમાં (1) વાક્ય દ્વારા જે વિધાન થાય છે તે, અને (૨) વાક્યનું કાર્ય સવની યુક્તિ-એમ બે ભાગે હોય છે. કાર્યસૂચક યુક્તિ વાક્યને કઈ રીતે લેવાનું હોય છે તે દર્શાવે છે ––એટલે તેનું અધિવાચક તાત્પર્ય શું છે, અથવા તો એ વાકય બલવામાં ભાપક કપ રવિવાદિક કર્મ કરે છે તે દર્શાવે છે. શબ્દનો ક્રમ, પાર, કાફ, વિરામ, ક્રિયાપદને છે.વપ્રકાર mood) અને નકર્મપરકતા-દર્શક ક્રિયાપદે એ આવી કાર્યસૂચક યુક્તિઓ છે. વી વ્યવહારમાં ઘણી વાર તો કેવળ સંદર્ભ જ સ્પષ્ટ કરી આપે છે કે વાક્યનું અધિવાચિક તાપ શું છે, તે માટે કશી જુદી કાર્યસૂચક યુકિતની જરૂર રહેતી નથી. “મારુ અમ કહેવું છે કે..”, “મારી વિનંતી છે કે..', “હું છું છું કે..”, “હુ વચન આપું છું કે..”, “હું તમને ચેતવણી આપુ છું કે...' વગેરે કાર્યસૂચક ક્રિયાપદ ધરાવે છે. - વિટાન અને ઔસ્ટિનની જેમ સલું અને સંસ્થાકીય તથ્યના સંદર્ભમાં તપાસવાના મતના છે, અને એ કારણે તેમનો મત ઉત્તેજના-પ્રતિક્રિયા પર આધારિત અર્થસિદ્ધાંતથી જુદો પડે છે. શ્રાએ અર્થના સ્વરૂપ વિશે જે સિદ્ધાંત આપ્યો તે ઘટતા ફેરફાર સાથે સ્વીકારીને લે અવિવાચિક કર્મોની પિતાની વિશ્લેષણ પદ્ધતિ વિકસાવી છે. એ અનુસાર તે અંગ્રેજી શબ્દ promiseના વપરાશને અધારે, વચન આપવાના અધિવાચિક કર્મનું સવિસ્તર વિક્ષેપણ કરી બતાવે છે, અને એ જ રીતે request, question, thank, advise, warn, greet વગેરે કઈ શરતો નીચે વપરાય છે તે સંક્ષેપમાં સૂચવે છે. વિધાનકર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરવા નિર્દેશ અને વિધાનને વાયુકર્મો તરીકે તપાસે છે. સના મતે સમકાલીન ભાષિક તત્ત્વવિચારની ખામીઓના મૂળમાં કોઈ વ્યાપક રિસરતનો અભાવ હોવાની હકીકત રહેલી છે, અને સ્પિચ ઍફસમાં સર્જનો પ્રયાસ આવો સિદ્ધાંત પૂરો પાડવાના શ્રીગણેશ માંડવાને છે. áની વિચારણાનું મૂલ્યાંકન કરતા એલિસ કેલર કહે છે કે સર્વ પિતાના વિશ્લેષણને પિતે પ્રસ્તુત કરેલા વ્યાપક સિદ્ધાંતની સાથે જોડી આપતા નથી. તેના મતે સને વાકૂકર્મને ખ્યાલ કાઢે છે, અને “ભાષા બેલવી એટલે શું ” એ સમજવા માટે તે બહુ પ્રસ્તુત લાગે તેવો પણ નથી. સર્લ ભાષાને સિદ્ધાંત એ કર્મસિદ્ધાંતને એક ભાગ હોવાનું કહે છે, કેમ કે વાણી એ વર્તનનો જ એક ભાગ છે. પણ જે વાફક સર્વે જેવા તારવી બતાવ્યા છે તેવા નિયમોથી શાસિત હોય તો તેમને કા અર્થમાં વર્તનના પ્રકાર તરીકે લેખવા તે સમજાય તેમ નથી; અને ઊલટું, જે વાક વર્તનના જ પ્રકાર હોય, તો સલે તારવેલા નિયમો તેનું જે રીતે શાસન કરે છે તે સમજવું મુશ્કેલ છે. ત્રણ જુદાં જુદાં વાકુકમ ગણાવવાને બદલે સર્ષે ઉદગારકર્મ અને વિધાનકર્મ એ બેને અધિવાચિકકર્મનાં પાસાં ગયાં હતા તે વધુ સ્પષ્ટતા થાત. અર્થ કેવળ વિધાનાત્મક નથી, ચેતવણી, પ્રશ્ન વગેરે દર્શાવતાં વાકય પણ સાર્થક વાકયે છે એમ માનનાર માટે વિધાનો જેને એક પ્રકાર હોય તે વ્યાપક વર્ગ સ્થાપ જરૂરી બને છે. ઓસ્ટિને તે માટે વાફકમેને ખ્યાલ રજૂ કર્યો. સલે તે માટેનું સૈદ્ધાંતિક માળખું ઊભું કરવાનું માથે લીધું છે. પણ “ક "માં હલનચલન અને આશય અપેક્ષિત હોય છે. સર્વાના સિદ્ધાંતમાં મુકેલી એ છે કે અધિવાચિક કર્મ અને વિધાનકર્મ આશયવાળાં છે, નિયમ

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417