Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 236
________________ ૬. ક્રિયાકાંડમાં આસક્ત થઈને જે લોકો હિંસા આચરે છે, તેઓ સ્વર્ગપ્રાપ્તિનો પ્રયત્ન કરવાં છતાં દુસ્તર નરક પામે છે. (૧૬) कर्मकाण्डरताः केचिद्, हिंसां कुर्वन्ति मानवाः । स्वर्गाय यतमानास्ते, नरकं यान्ति दुस्तरम् ।। ૬૭. आत्मानः सदृशाः सन्ति, भेदो देहस्य दृश्यते । आत्मनो ये जुगुप्सन्ते, महामोहं व्रजन्ति ते ।। સ્વરૂપની દૃષ્ટિએ તમામ આત્માઓ સમાન છે. તેમાં માત્ર શરીરનો તફાવત હોય છે. જે આત્માઓને ઘૃણા કરે છે, તે મહામોહમાં ફસાઈ જાય છે. (૧૭) Jain Education International १८. उच्चगोत्रो नीचगोत्रः, सामग्र्या कथ्यते जनैः । न हीनो नातिरिक्तश्च, कचिदात्मा प्रजायते ।। પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવાથી આત્મા ઉચ્ચ ગોત્રવાળો અને અપ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવાથી તે નીચ ગોત્રવાળો કહેવાય છે. હકીકતમાં કોઈપણ આત્મા કોઈપણ આત્માથી ન તો ઉચ્ચ છે ન તો નીચ છે. (૧૮) ૬૨. ધીર પુરુષ એ છે કે જે બુદ્ધિ, તપ અને ગોત્રના મદનું ઉન્મૂલન કરે. જે બીજાઓને પ્રતિબિંબની જેમ તુચ્છ સમજે છે તેને માટે જાતિ કે કુળ શરણભૂત નથી હોતાં. (૧૯) ૨૦. प्रज्ञामदं नाम तपोमदञ्च, निर्णामयेद् गोत्रमदञ्च धीरः । अन्यं जनं पश्यति बिम्बभूतं, न तस्य जातिः शरणं कुलं वा ।। ર૬. આત્મા ન શબ્દ છે, ન ગંધ છે, ન રૂપ છે, ન સ્પર્શ છે, ન રસ છે, ન વર્તુળ-ગોળાકાર છે અને ન ત્રિકોણ છે. તે અમૂર્ત સત્તા છે. (૨૦) नात्मा शब्दो न गन्धोऽसौ, रूपं स्पर्शो न वा रसः । न वर्तुलो न वा त्र्यस्रः, सत्ताऽरूपवती ह्यसौ ।। न पुरुषो न वापि स्त्री, नैवाप्यस्ति नपुंसकम् । विचित्रपरिणामेन, देहेऽसौ परिवर्तते ।। સંબોધિ : ૨૩૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264