Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 253
________________ १०. प्रयत्नं नाधिकुर्वाणो- ऽलब्धांश्च विषयान् प्रति । लब्धान् प्रति विरज्यश्च, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। અપ્રાપ્ત વિષયો ઉપર અધિકાર કરવાનો પ્રયત્ન ન કરીશ અને પ્રાપ્ત વિષયોથી વિરક્ત બન. આમ કરવાથી તું માનસિક સ્વાથ્ય પામીશ. (૧૦) ૨૨. અમનોજ્ઞપ્રયો, ના થાયનું વાવ | मनोज्ञविप्रयोगे च, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। અમનોજ્ઞ વિષયોનો સંયોગ થવાથી અને મનોજ્ઞ વિષયોનો વિયોગ થવાથી તે આર્તધ્યાન ન કરીશ- તારા માનસને ચિંતાથી પીડિત ન કરીશ, આમ કરવાથી તું માનસિક સ્વાધ્ય પામીશ. (૧૧) ૨. સારા પ્રતિસાય, નારૂં થાય તથા ત્યાન્ | फलाशां भोगसंकल्पान्, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। રોગ ઉત્પન્ન થાય ત્યારે ચિકિત્સા માટે આર્તધ્યાન ન કરીશ તથા ભૌતિક ફળની આશા અને ભોગવિષયક સંકલ્પોને છોડ. આ રીતે તું માનસિક સ્વાથ્ય પામીશ. (૧૨) १३. शोकं भयं घृणां द्वेष, विलापं क्रन्दनं तथा । त्यजन्नज्ञानजान् दोषान्, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। શોક, ભય, ધૃણા, દ્વેષ, વિલાપ, કંદન અને અજ્ઞાનથી ઉત્પન્ન થનાર દોષો તું છોડ. આમ કરવાથી તે માનસિક સ્વાસ્થય પામીશ. (૧૩) १४. लब्धानां नाम भोगानां, रक्षणायाचरेजनः । हिंसां मृषा तथाऽदत्तं, तेन रौद्रः स जायते ।। માણસ પ્રાપ્ત ભોગોના રક્ષણ માટે હિંસા, અસત્ય અને ચોરીનું આચરણ કરે છે તથા તેનાથી એ દ્રોહ બને છે. (૧૪) સંબોધિ - ૨૫૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264