Book Title: Samaraditya Sankshep
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 2
________________ પ્રકાશકીય T વિષયાનુPa૫: 1 શ્રી સમરાદિત્ય મહાકથા જૈન સાહિત્યથી સર્વોત્કૃષ્ટ ગ્રંથરચના છે. નવ ભવ સુધી ચાલતી કથાના મૂળમાં છે કષાયના પરિહારનો ઉપદેશ. યાકિનીમહતરાસૂનું પૂ. આ. ભ. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વજી મ. એ પ્રાકૃત ભાષામાં સિરિમઈસમાઈશ્ચકહા રચી. તેની અસરકારકતા વિશે એટલું બધું લખાયું છે કે વધુ કે નવું લખવાની જરૂર નથી. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. એ આ મહાકથાનો સંક્ષેપ કરીને શ્રીસમરત્યસંક્ષેપ: ગ્રંથની રચના કરી છે. મૂળ કહા-પ્રાકૃતમાં છે. આ ગ્રંથ સંસ્કૃતમાં છે. મૂળ કહા-ઘપ્રધાન છે. આ ગ્રંથ પદ્યબદ્ધ છે. વિ. સં. ૧૩૨૪ની સાલમાં આ ગ્રંથની રચના થઈ છે. પ્રો. હર્મન જેકોબીએ અનેક હસ્તપ્રતોના આધારે આ ગ્રંથનું પ્રથમ પ્રકાશન કર્યું હતું. અતિશય જીર્ણ અને વિસ્મૃતપ્રાય બની ચૂકેલું આ પ્રકાશન આશરે ૯૬ વરસ બાદ પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રપ્રસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ. ના માર્ગદર્શન અનુસાર પુન:પ્રકાશન પામી રહ્યું છે એ આનંદજનક બીના છે. પ્રવચન પ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયહેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી ઝાલાવાડ જે. મૂ. તપાગચ્છ સંઘે આ ગ્રંથનાં પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે તે અનુમોદનીય છે. આ ગ્રંથના પુનર્મુદ્રણમાં વિદુષી પૂ. સાધ્વીજીશ્રી ચંદનબાળાશ્રીજી મ. એ શ્રુતભક્તિના રસથી ખૂબ જ સહાય કરી છે તે અંગે અમે કૃતજ્ઞ છીએ. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યના સત્રયથી પ્રકાશિત થયું છે. ગૃહસ્થો તેની પૂર્ણ રકમ ચૂકવ્યા વિના માલિકી ન કરે તેવી નમ્ર વિનંતી છે. સૌ કોઈ આ ગ્રંથમાં અધ્યયન દ્વારા ભવવિરહના રસિક બને એ જ શુભભાવના. પ્રવચન પ્રકાશન શ્રીમદ્રિત્યસંક્ષેપ: .. નવમવાનુH: ......... ૨. પ્રથમો ભવ:. ૨. દ્વિતીય પર્વ: .... રૂ. તૃતીયો ભવ: ...... ૪. વતુર્થી ભવ: ....... છે. પશ્ચમો પુa: .... ૬. પણ બ4: ... ૭, સપ્તમી પવ: ..... ૮. અષ્ટમી પર્વ: ........ ૬. નવમો બવઃ ...

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 215