Book Title: Sagar Samadhan Part 01 Author(s): Anandsagarsuri Publisher: Jain Pustak Pracharak Samstha View full book textPage 4
________________ કતા હતા. તેઓશ્રીએ સિદ્ધાચલજી, ગિરનારજી વિગેરે મહાન તીર્થોની યાત્રા કરી હતી. તેઓના તરફથી ગઢશીવાણમાં હનુમતપુરામાં ચતુર્વિધ સંઘને ધર્મની આરાધના થાય તે માટે પૌષધશાળા કરાવેલ છે. અને તેઓશ્રી નાની ઉમરમાં ધર્મની આરાધના કરતાં કરતાં વિ. સં. ૨૦૨૬ના જેઠ સુદી ૧૧ ના રોજ વર્ગવાસ પામ્યા છે, પરંતુ તેમની સુવાસ તેઓ કુટુંબમાં મૂકતા ગયા છે. તેમના સ્મરણાર્થે જ્ઞાનભક્તિમાં ભેટ. ૧૦૧-૦૦ રાજસ્થાનમાં ગઢશીવાણુ નિવાસી (હાલ રહેવાસી નંદરબાર) સ્વ. મૂળચંદજી હજારમલજીના સ્મરણાર્થે તેમના સુપુત્ર પારસમલ, ચંપાલાલ, શંકરલાલ, પુખરાજ તથા સુમેરમલ તરફથી જ્ઞાનભક્તિ નિમિતે ભેટ ૫૦ ૫૦ ઉપાધ્યાયજી ક્ષમાસાગરજી મહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી શશિપ્રભસાગરજી મહારાજની શુભ પ્રેરણાથી નીચેના ગૃહસ્થા તરફથી ભેટ મળેલ છે. ૧૦૧-૦૦ નંદરબાર નિવાસી (શીરેહી) શા. વરધીચંદજી દીપચંદજી તથા તેમના ધર્મપત્ની લીલાબેન સુપુત્રા ભભૂતમલ, ઉત્તમચંદ, નરેન્દ્રકુમાર રાજેન્દ્રકુમાર તથા સુપુત્રીઓ પુષ્પાબેન, પ્રભાબેન, નિર્મલાબેન તરફથી જ્ઞાનભક્તિમાં સપ્રેમ ભેટ, મુદ્રક : વસંતલાલ રામલાલ શાહ, પ્રગતિ મુદ્રણાલય, ખપાટિયા ચકલા સૂરત. પ્રકાશક: ઝવેરી શાંતીચંદ છગનભાઈ શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા, ગોપીપુરા સુરત.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346