Book Title: Sagar Samadhan Part 01 Author(s): Anandsagarsuri Publisher: Jain Pustak Pracharak Samstha View full book textPage 3
________________ પૂ૦ આગાદ્વારક-આચાર્યદેવ–શ્રીઆનંદસાગરસુરીશ્વરજી મ.ના અંતેવાસી શિષ્ય મુનિવરશ્રી ગુણસાગરજી મ. ની શુભપ્રેરણાથી દ્રવ્ય-સહાયકોની નામાવલી ૨૫૧-૦૦ ૫૦ પૂધ્યાનસ્થ ગુરૂદેવશ્રી શલાના રેશ–પ્રતિબંધક આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબના પરમભક્ત ક્ષત્રિયકુલભૂષણ સુશ્રાવક સ્વ. ગણપતરામ દેવચંદના સુપુત્ર ધર્માનુરાગી સેવાભાવી જયંતિલાલ વખારીયાની સુપુત્રી કલ્પનાબેન તથા સુપુત્ર તનસુખભાઈના પુત્ર દેવેન્દ્રભાઈએ કરેલ અઠ્ઠાઈની તપસ્યા નિમિત્તે પૂ. ગુરૂદેવશ્રીના છપાતા પ્રકાશનમાં જ્ઞાનભક્તિ અંગે ભેટ. ૫૦૧–૦૦ રાજસ્થાનમાં આવેલ પાદરૂં ગામવાળા ગઢશીવાણું આવીને વસેલ ખીંદાજી રખબાજી શ્રી શ્રીમાલનું કુટુંબ ધાર્મિકકાર્યોમાં પ્રસિદ્ધ છે. તેમના કુટુંબમાંથી ગઢશીવાણમાં મૂળચંદ હજારીમલ, મેડમલ હજારીમલ તથા સ્વ. ઘેબરચંદ ગેબીરામ હાલ રહેવાસી નંદરબારવાલા તરફથી આત્માને ઉદ્ધાર થાય અને અનેક જીવને દર્શનને લાભ થાય તેવું હનુમંતપુરામાં ભવ્ય જિનમંદિર બંધાવી તેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન મહાવીરસ્વામી, પ્રાર્થનાથભગવાન, શીતલનાથ ભગવાન ચૌમુખ પ્રતિમા બીરાજમાન કરવામાં આવેલ છે. તથા વિ. સં. ૨૦૦૮માં ઉપધાન તપ નંદરબારમાં કરાવેલ છે. આ પુસ્તકમાં જેને ફેટ મૂકવામાં આવેલ છે. તે સ્વર્ગસ્થ ઘેબરચંદ ગેબીરામની ધર્મભાવને સારી હતી. તેઓ કાયમ જિનેશ્વર ભગવંતનીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 346