________________
વિશારદતા હોય પરંતુ ગુણવ-ગુરુપારતન્ય વિના એ ભાવવિશુદ્ધિનું કારણ નહીં બને. પરમશ્રદ્ધા, અસાધારણ વિદ્વત્તા અને અપ્રમત્ત સંયમસાધનાદિ ગુણો પણ ગુણવદ્-ગુરુભગવન્તના પારતત્ર્ય વિના ગુણાભાસ સ્વરૂપે જ પરિણમતા હોય છે. એ ગુણોને વાસ્તવિક બનાવવા માટે ગુણવત્યારતન્ય વિના બીજો કોઈ જ ઉપાય નથી. જે ગુણની ખરેખર જ આવશ્યક્તા છે તેની વધુ પડતી ઉપેક્ષા કરવાના કારણે આજે ખૂબ જ વિષમ સ્થિતિ સર્જાઇ છે. વહેલામાં વહેલી તકે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરાય તો ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહી શકાય એવું નથી. I૬-રણા
ગુણવત્યારતન્યનો કોણ સ્વીકાર કરે છે અને કોણ સ્વીકારતું નથી- તે જણાવાય છે –
यस्तु नान्यगुणान् वेद नवा स्वगुणदोषवित् । स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ॥६-२८॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે – જે બીજાના ગુણોને જાણતો નથી તેમ જ પોતાના ગુણ અને દોષને જાણતો નથી તે જ ગુણવત્પારતનો સ્વીકાર કરતો નથી. કારણ કે એવો આત્મા લગભગ બીજાના દોષો જોવામાં તત્પર હોય છે અને પોતાના દોષો હોવા છતાં અને ગુણો ન હોવા છતાં દોષને જોતો નથી અને ગુણને જોયા કરે છે. આવા લોકો ગુણવતું પારતન્ય રાખી ન શકે. કારણ કે તેમને એનું કોઈ જ પ્રયોજન નથી.
પોતાના ગુણદોષને જોયા પછી ગુણની રક્ષા અને દોષનો વિગમ વગેરે માટે ગુણવદ્ગુરુજનોના પારવ્યની અપેક્ષા હોય છે. સામા માણસના ગુણ પણ તેના પારતવ્યના સ્વીકાર માટે જોવાના
IિNDI ENDEDS|\
VEDINDIGENDINES|EFEND ///hd/g/S4977777777