________________
એ સત્સર્ગના અપ્રતિમ સામર્થ્યથી જ્ઞાન(તત્ત્વસંવેદનાત્મક) ભિક્ષા(સર્વસમ્પત્કરી) અને વૈરાગ્ય(જ્ઞાનાન્વિત) : આ ત્રણ પ્રકારની શુદ્ધિ વડે અર્થ વિશુદ્ધ જ્ઞાનાદિ ત્રણ વડે સંયમધર્મને આચરતા પૂ. સાધુભગવન્તો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિનું એ એકમાત્ર સાધન છે. સાધુસમગ્ર વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. અને આ બત્રીસીમાં વર્ણવેલા સાધુસામગ્રને પ્રાપ્ત કરી આપણા આત્માને પરમાનન્દનું પાત્ર બનાવવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા...૬-૩રા
છે રૂતિ સાથુલામ-દત્રિશિT I.
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।
D]D]D]D]D]D]D]B
STD1D1D1D1D1D1DED