Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir
View full book text
________________
13
.....૩
તુજથી પંડિત પામ્યા કંઠ શુદ્ધિ સહસા (૨) યશસ્વી શિશુને કરતાં (૨) સદા હસિતમુખા
જય વાગીશ્વરી માતા જ્ઞાનધાનદાયિની શુદ્ધ બ્રહ્મ કૃપા (૨) અગણિત ગુણદાયિની (૨) વિશ્લે છો અનૂપા
એ જ જય વાગીશ્વરી માતા ઉર્ધ્વગામિની માં તુ ઉર્ધ્વ લઈ લે જે (૨) જન્મમરણને ટાળી (૨) આત્મિક સુખ દે જે
જય વાગીશ્વરી માતા રત્નમયી ! મેં રૂપા સદા ય બ્રહ્મ પ્રિયા (૨), કર કમલે વીણાથી (૨) શોભો જ્ઞાન પ્રિયા
ન જય વાગીશ્વરી માતા દોષો સહુના દહતાં દેહતાં અક્ષય સુખ આપો (૨) - સાધક ઈચ્છિત અર્પે (૨) શિશુ ઉરને તર્પો
- જય વાગીશ્વરી માતા ..... ૭ હા પછી નીચેની સ્તુતિ ફરી બોલવી. (1ી તારા તેજ અને પ્રભા નીરખવા જે ગૂઢના ગૂઢ જે,
શ્રદ્ધાભક્તિતણા સ્વરૂપ જાજવા ના માનવો જે કળે | - તારુ દર્શનમાત્ર ગાત્રખીલવે એવી અમોને કળા,
સબુદ્ધિ સુખશાંતિ દઈ સરળતા સ્નેહે સિધાવોસદા // પછી અંજલી જોડી ક્ષમાપના માંગવી.
ॐ आह्वानं नैव जानामि न जानामि विसर्जनं । पूजाविधिं न जानामि प्रसीद परमेश्वरि ! ||१|| ॐ आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत्कृतम् ।
तत् सर्वं कृपया देवि ! क्षमस्व परमेश्वरि ||२|| આ બંને શ્લોકો બોલી વિર્સજનમુદ્રાથી ૐ સરસ્વતિ! માવતિ! પુનરામનાય સ્વસ્થાને છ છ સ્વાદા ૩ વાર બોલી વિસર્જન કરવું. પછી કોઈ પણ એક મંત્ર પ્રભાવ પાઠ/સ્તોત્ર બોલવું.

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218