________________ જે ગણઘરોના મુખ મંડપ ઉપર નર્તકી સ્વરૂપે રહેલી છે. જેને બ્રહ્મા-વિષ્ણુ મહેશાદિ દેવો, હંમેશા પ્રથમ વંદન કરે છે, જેને મલ્લવાદીસૂરિ-હેમચંદ્રાચાર્ય-ઉપા. યશો વિજયમ-કવિ કાલીદાસ-ભારવિ-શ્રીહર્ષ વિગેરે અનેક લોકોએ સિદ્ધ કરી હતી. જેની કૃપાથી મહામૂર્ખ-અજ્ઞાની-પાપી જીવો તહ્મણ મુકત થાય છે. જેના દિવ્ય પ્રસાદથી જીવન ભર્યું ભર્યું ને જ્ઞાનામૃતથી છલકાય ઉઠે છે. જેના પસાયે આત્મવિકાસ સુલભ બની શકે છે, જેની કરુણાથી અંધારે અટવાતા જીવોને નવી દિશા-નવવિચારો-નૂતન બોધ અને પ્રસન્નતા સભર જીવન મળે છે. જેના સેવનથી કોઈપણ વિધા-વ્યવહાર ક્ષેત્રે ઉચી સિદ્ધિ હાંસલ કરી શકાય છે પરંતુ Progressivo Printing Press, Nanpura Makkalpul, Surat. Ph: 426669.68170 તે શ્રુતદેવીના દ્વારે કેવી રીતે પહોંચાય, ? કરૂણા-કૃપJપ્રસાદ-અમીદ્રષ્ટિ કઈ રીતે મળે ? તે માટે પુસ્તકની મિત્રતા કરવી પડશે. બરાબરમ્સમજાયું ને !!!