Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir

View full book text
Previous | Next

Page 195
________________ ૧૨૪ ર૭) પર સૂર્યાસ્ત સમયે ૮0 દિવસ રોજ ૧ માળા ગણવી. એકાંતર ઉપવાસ કરવો. જ શાસ્ત્રનો જાણકાર થાય. મહામૂર્ખ પણ વિદ્વાન થાય. ધૂપ - દીપ માની. છબી સામે રાખી ગણવો. | ૐ નમો અરિહંતાણં વન્દ્ર વ વવાદ્રિની સ્વE IRા અથવા ॐ वद वद वाग्वादिनी स्वाहा ।२। ઉચા આસને માની છબી પધરાવી વાસક્ષેપથી પૂજા કરવી. સુંદર તાજા શ્વેત પુષ્પોની માળા ચડાવી ધૂપ - દીપ કરવા. ફળ નૈવેદ્ય કરવા. શુદ્ધતા કરી શુદ્ધ વસ્ત્રો પહેરી પછી या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना, या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता । या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्याऽपहा ||१|| શ્લોક બોલી નમ્રપણે પ્રાર્થના કરવી પછી તેમનું સ્વેતવર્ણમાં ધ્યાન ધરી તેઓ આપણા પર પ્રસન્ન થઈ રહ્યાં છે તેમ વિચારી ૧૦ માળા ઉપરના મંત્રની ગણવી. માળા સ્ફટિક કે ચાંદીની રાખવી. રાત્રીએ પણ સૂતા પહેલાં શ્લોક બોલી ૧માળા ગણી ભૂમિ પર ચટાઈ કે ગરમ કપડાં પર સૂવું. મૌનપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું. પ્રથમ દિને ઉપવાસ-આંબેલ અથવા એકાશન કરવું. ૪૨દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો. અનુકૂળતા આવે તો કમરપૂર પાણીમાં ઉભારહી રોજ ૩OOO જાપકરે તો સિદ્ધિ વહેલી "થાય. તેમ ન ફાવે તો સંપૂર્ણ એકાંતમાં બેસી પવિત્ર વાતાવરણ વચ્ચે જાપ કરવો. બુદ્ધિ-સ્મરણશક્તિ ઘણી સતેજ બને, વિદ્વાન થાય, અપૂર્વજ્ઞાન ચડે.' २८) ॐ ह्रीं श्रीं क्लीं उच्चीष्ट चांडाली मातंगी सर्वजनवशकरी स्वाहा। ના માલકાંકણી તેલના રથી૪ ટીપા સુધી લઈ આ મંત્ર વડે તેલ મંત્રી પીવાથી - વિદ્યા ચડે. તે પહેલા ૧૨૫OO નો જાપ (૧૨૫ માળા) કરવો. - २९) ॐ ऐं ह्रीं श्रीं अर्हन्वदवदवाग्वादिनीभगवतीसरस्वती ह्रीं नमःस्वाहा। આ મંત્ર રોજ સવારે ૧૧ વાર ગણી ૩ સંબુચલ (ખોબા) પાણી પીવણો (પીવું) સરસ્વતી પ્રસન્ન થાય. વરદાન આપે. ३०) ॐ ह्रीं अहँ नमो बीयबुद्धिणं ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा। પ્રાતઃકાળે ઉઠીને રોજ ૫ - ૫ માળા ગણવાથી મહાબુદ્ધિવાન થવાય છે. અથવા નીચેનો મંત્ર ગણવાથી ३१) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ही सरस्वत्यै नमः । દીવાળીના છેલ્લા ૩ દિવસમાં અટ્ટમ કરી કે આંબેલ કરી ૧૨૫ નવકારવાળી ગણવી. પછી રોજ ૧૦૮ વાર ગણવું. જ્ઞાન ચડે, બુદ્ધિ ની નિર્મલ બને.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218