Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir
View full book text
________________
૨૦)
૧૨૩
લગાડવો. આ બધુ એકાગ્રતા પૂર્વક શુદ્ધતાથી કરવું. બુદ્ધિ વધે - યાદશક્તિ સતેજ બને.
ॐ ह्रीं श्रीं क्लीं ब्लू ऐं नमः स्वाहा ।
શુભમુહૂર્તે મધ્યરાત્રિએ પવિત્ર થઈ ઉત્તર સન્મુખ બેસવું. ધૂપ અને દીપ ચંદનનો કરવો. માતાની સન્મુખ પ્રાર્થના (સ્તુતિ) કરવી. પછી આ મંત્રની સળંગ છ માસ સુધી ૭ માળા અર્ધરાત્રિએ જ ગણવી. સવા લાખનો જાપ પુરો કરવો. ખાડો પડે તો નવેસરથી ગણતરી કરવી. મૂર્ખ પણ વિદ્વાન બને. વાસક્ષેપ પૂજા દ્વારા જ્ઞાનવૃદ્ધિ મંત્ર :
૨૧)
ॐ नमो अणाइनिहणे तित्यथरपगासिए गणहरेहिं अणुमन्निए द्वादशांगचतुर्दशपूर्वधारिणि ! श्रुतदेवते ! सरस्वति ! अवतर अवतर सत्यवादिनि ! हुं फट् स्वाहा ।
રોજ સવારે ૧ માળા ગણી પછી આ મંત્રથી જ પુસ્તક પર વાસક્ષેપ પુજા કરવી. તેનું જ્ઞાન ચડવા લાગે.
રર)
ॐ ह्रीं चउदशपुव्विणं एगादशांगधारिणं अट्ठावीसलद्धिणं केवलीसदृशं ममविद्यां देहि मम तिमिरं हर हर झैं झैँ झैँ स्वाहा ।
શુભ મુહૂર્તો ૪૨ દિવસ પીળાવસ્ત્ર પહેરી પીળાઆસન ઉપર પીળીમાળાથી પૂર્વદિશા તરફ માનીછબી સમક્ષ ૧૫ સવાલાખનો જાપ કરવાથી સિદ્ધ થાય. પછી રોજ ૧માળા ગણવી. અજ્ઞાનતા જાય - વિદ્યા મળે - વિદ્વતા પ્રગટે. ॐ ह्रीं ऐं घीं क्लीं सौं श्रीं वद वद वाग्वादिन्यै स्वाहा ।
૨૩)
છ માસ સુધી રોજ ૧૦૮ વાર ત્રિકાલ માળા ગણવી. સુદ અને વદ તેરસના દિવસે વધુ જાપ કરવાથી ઈચ્છિત લાભને પામે. મહા પ્રભાવશાળી મંત્ર છે. સંશય વિના ફળે.
ર૪) જ્ઞાનવૃદ્ધિ માટે :
-
ભક્તામર સ્તોત્રની ૧૨ મી ગાથા અલ્પમ્રુતં શ્રુતવતાં પરિદાસધામ રોજ ૨૧ વાર ગણી દ્ન અર્દ નમો ઝુકવુદ્ધિળ મંત્રની માળા છ માસ સુધી સતત ગણવી. અપૂર્વ જ્ઞાન વિકાસ પામે.
ર૧)
ॐ नमो सव्वक्खरसन्निवाईणं णमो सव्वोसहिलद्धिणं णमो कुबुद्धिणं णमो सिद्धिपत्ताणं ॐ ब्लूं श्रीं श्रीं सः सरस्वती मम जिह्वाग्रे तिष्ठ तिष्ठ शासनदेवी मम चिन्तां चूरय चूरय सिद्धिं कुरु कुरु स्वाहा ।
આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિદ્વતા આવે, ચિંતાનું ચૂરણ કરી સર્વસિદ્ધિ થાય, આ મંત્રથી ઔષધિઓને અભિમંત્રિત કરી રોગીને આપવાથી રોગ દૂર થાય.
૨૬) ૐ નમો સમુવિન ા ી સ્વાહા ।

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218