________________
૨૧ર
વિવાહ કરાય છે જેનાં ૭ આરા અવસર્પિણના અનંતા, એહ રીત છતતે લખાય છે રે જેનાં દીપવિજય કવિરાજ ધર્મ નિત્ય એ, ઋષભ પ્રભુના પસાય છે રે છે જેનાં દ્રા
ઢાળ | ગીતા (હુતે મહી નંદલાલ, મોરલીને તને, તથા મહારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને-એ દેશી.)
ઋષભનાં વંશ ને ગેબ વખાણું, સ્થાપ્યાં જે સુરરાજે રે એક કેડાડી સાગરમાણે, પ્રત્યક્ષ વરતે આજ છે ૧છે
ધન એ કુલને રે છે જેમાં પ્રગટયા જિન બાવીશ, ઘન એ કુલનેરે છે એ આંકણી | પંચ મેઘથી હુઈ વનરાઈ, હવે કાશ સમુદાય રે કે સાત વાર ફરી ફરીને ઉગે, શેલડી તેહની થાય છે ધન છે જેમાં ૨ પ્રભુનાં ગાત્ર વંશને કરવા. હરિ ઉછરંગે જાયે રે મારગમાંથી શેલડી ઠે, લેઈ જિન પાસે આવે છે ઘન છે જેમાં ૩ હાથ પસારી લેઈ ત્રિકમજી, ઇંદ્ર અવસર જાણી રે કાશ્યપગેત્ર વંશ ઇક્વાકુ એ, થાપે કહી સુરવાણી . ધન. જેમાં એક નેમનાથ મુનિસુવ્રત જિનને, શ્રીહરિવંશ સહારે એ દેય પ્રભુના ગુણ રત્નાકર, ગૌતમ ગોત્ર સેહાવે છે ધન છે જેમાં પા બાવીશ જિન સહુ કાશ્યપગેત્રી, ઈસ્વાગ વંશી છાજે રે એ માંહેથી છત્રીસ કુલ પ્રગટયાં, રાજકુલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com