________________
૨૨૬ વા, ધન નવાણું ભાઈજી એ લાભ હેતુ એ સુત કીઘાં, એ આપણું પીતરાઇ છે સાંજે ૬ આગળ વિષમકાળને જાણી,તીરથ રક્ષા કીજેજી છે જન જન અંતર કીધાં, પગ થીયાં આઠ સમાન લીજે પ સાં ૭ ધન તીરથ અષ્ટાપદ ગિરિવર, ધન ભરતેશ્વરરાયાજી છે દી૫વિજય કવિરાજ પનોતા, જે જસસુકત કરાયા સાંભળ. ૮
છે ઢાળ છે (ગેપી મહિ વેચવા ચાલી, મટકીમાં ગોરસ ઘાલી–એ દેશી.)
ચિંતી તિહાં સાઠ હજાર, તીથ રક્ષાના લાભ અપાર અષ્ટાપદ આગળ ખાઈ, કરિયે તે સુકૃત થાઈ ભાલા પહોળી ચાર ગાઉ પ્રમાણે, શેતૂજા મહાતમમાં વખાણે ખારી રજ રેણ નગનિકાઈ, નાગ આવી કહે સુણ ભાઈ છે ર છે કરી બાળકબુદ્ધિ ઉપાધિ નાગકના છો અપરાધી અપરાધ જુ મનમાંહિ, બાળી ભસ્મ કરૂં ક્ષણમાંહિ . ૩ પણ ઋષભવંશી છે સપૂતા, તેથી ધ અમે નથી કરતા ભવન રત્નતણ જે કહાય, રજ રેણુથી મેલાં થાય છે જો અહ્ય હિતશિક્ષા મુણો સંતા, હવે માફ કરે ગુણવંતા છે કહી નાગ ગયા જેવારે, ચકી નંદન એમ વિચારે છે પ ગંગા નીરથી ભરિયે ખાઈ, બહુ કાળ રહે થિર ઠાઈ છે ઈમ ચિતીને દંડ રતનથી, ગંગા ખદીને લાવ્યા જતનથી દા ગંગાજળથી ખાઈ ભરાય, નીર પહેતાં નાગ નિકાય છે ધમધમતા સુર સમકાળે, આવી સાઠ હજાર પ્રજાળે ૭ | તી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com