Book Title: Purvacharyokrut Vishio
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 265
________________ ૨૫૭ ઈત્યાદિક ભાભી ભાષણસે, મુહ મલકાયા લગાર; પરમેંગે યહ હંસ ગામિની, ફેલા દિયા દરબાર છે પૂ. ૬ બલીહારી બલીહારી બલીહારી છે યહ ચાલ છે હિતકારી હિતકારી હિતકારી, જગનાથ પૂજા યારી રાયપણી સૂત્રે સૂર્યાભ સાખીયેજી ૫ હિતકારી ૩ છે એ આંકણી છે કેમલ અંગ લુહણે સારે, મેલે ન હોય લગારે, ધૂપિત કરે સુગંધ કરી, પૂજા તે હોત ભલેરી; પણ જોર રેલેકી ન હાય ધારી, જગનાથ પૂજા યારી | ૨ | હીરા માણેકકી અંગી, નીલમસેં લાગે ચંગી, પંચવર્ણ મુગટ મને હારી, જગનાથ પૂજા યારી, ૩. મેતિકે તુરે લટકે, દર્શનસેં મન નહી ભટકે છટકે વિષય વાસના સારી, જગનાથ પૂજા યારી | ૪ કલગીકી હે છબ સુંદર, પૂજત હે દેવ પુરંદર; હંસ સમ ઉતરે ભવપારી, જગનાથ પૂજા યારી | ૫ | | | કાવ્યું છે તેટક વૃત્ત. છે કમલેદાર કોમલ પાદ તલ, ગણના પરિવર્જિત બાહબલં પ્રણમામિ જગત્રય બેધિકર, ગિરનાર વિભૂષણનેમિ જિનં. . ૧ મંત્ર હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાયશ્રીમગિરનારગિરિવિભૂષણયશ્રીનેમિ જિનાય, જલાદિકં યજામહે સ્વાહા ૧ ભેજાઈ. ૨ કેસરકારેલા ઉતરને ન પાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288