Book Title: Purvacharyokrut Vishio
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 276
________________ ૨૬૮ || રાગ પીલુ-વરવા કહેરવા. નાથ નિજ નગર દેખાડેરે એ ચાલ. છે નાથ સુરનાથ સેરે, અનાથકે નાથ, જ્ઞાનીનેમિનાથ, નાથ સુરનાથકે આંકણી. એ મહા નિશિથ સિદ્ધાંતમેં તિસર, અધ્યયને ફરમાયારે, પ્રભુ પૂજાસું તીર્થ ઉન્નતિ, કરના બતાયારે અનાથ ૧. અરિહંતાણું ભગવંતાણું, પૂજા પાઠ પ્રત્યક્ષરે, ધુપ દીપ સત્કાર આદિ બહુ, ભેદ હે દક્ષરે અનાથાદીપતા દીપક પ્રતિદિન કરના,રત્નાદિકકા ખાસરે,ફાનસમેં ધરકે પ્રભુ આગે,કરના ઉજાસરે અનાથ મારા જિન ઘરમેં દીપક પૂજાસું. નિજ હૃદયે પ્રગટાનારે, જ્ઞાન, દીપક જિસસે ઝટ નાસે,તમે વિતાનારે. અનાથ ૪ચને પૂર્વક ધુપસે વાસિત, જીના વાસક કરનારે; હસ સમ કીર્તિ કપૂરસે, મહીતલ ભરનારે. અનાથાપા છેકાવ્ય તેટક વૃત્ત.. કમલોદર કોમલ પાદ તલ, ગણના પરિવર્જિત બાહુબલં પ્રણમામિ જગત્રય બધિક.ગિરનાર વિભૂષણ-નેમિ-જિનં૧ મંત્રએ ઓ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે ગિરનાર ગિરિ વિભૂષણાય શ્રી નેમિ જિનાય જલાદિક યજામહે સ્વાહા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288