Book Title: Purvacharyokrut Vishio
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 275
________________ છે રાગ બરવા–કહેરબા.. ધન્ય ધન્ય છે જગમેં નરનાર. . એ ચાલ. ધન્ય ધન્ય દેવ દેવી નર નાર, દીક્ષા દર્શન પાને વાલે, ધન્ય (૨) છે આંકણી. શ્રી નેમિનાથ મહારાજ, દીક્ષા અભિષેકકે કાજ આવે ઈન્દ્ર ઈન્દ્રાણી સમાજ, દિવ્ય વાજિંત્ર બજાને વાલે, ધન્ય ૧ કરવાકે સ્નાન શણગાર, ઉત્તરકુરા નામ ઉદાર; શિબિકા રત્નકી સુખકાર, બીચ પ્રભુકો પઘરાનેવાલે. ધન્યવારા સુરનાથ ઔર નર નાથ, ઉઠાવે પાલખી સાથ; શકેંદ્ર ઇશાન નિજ હાથ, ચાર ચામર ઉડાને વાલે. છે ઘન્ય મારા ઘરે છત્ર સનત કુમાર; માણેક ખડગ ધરનાર, બ્રક્ષેદ્ર રત્નકા સાર, દિવ્ય દર૫ણ દિખલાને વાલે.ધ ગાઝાલાતક વાસવ કુમ ઘરે, મહાશુક સ્વસ્તિ ક કરે કરે; સહસ્ત્રાર ધનુષ્ય અનુસરે, સ્વામી સેવાક ઉડાને વાલે ઘન્યાદા શ્રીવત્સ પ્રાણત પતિ ધરી, નંદ્યાવર્ત આગે કરી, બારમાદેવલેકકા હરિ, આ ભક્તિ દિખલાને વાલે, ધન્ય ૬ ચમરેંદ્ર પ્રમુખ સબ ઈન્દ્ર, ધરે વિવિધ શસ્ત્રકા વૃંદ, જય જીવ શિવાદેવી નંદ, ઐસી આશિષ પઢાનેવાલે.ધન્ય ગાળા માત તાત બલદેવ વાસુદેવ,હઝારે રાય કરે સેવ; સહસા વનમેં તતખેવ, આયે પ્રભુ પાપ હટાને વાલે છે ધન્યતા હજાર રાયકે સગ, પ્રભુ દીક્ષા લે ધરી રંગ શ્રાવણ સુદી છઠ દિન ચંગ, હંસ સમ તરકે તરાને વાલે. ધન્ય છે ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288