Book Title: Purvacharyokrut Vishio
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૨૬૧
હરિણિ હરણ સગલે, આશિષ્ય દેવે છગલ; કહે હંસ સમ તરજી, ગુજરે છે કુ૫.
રાગ કાનડા. પૂજન વિમલ જીનેશ્વર કીજે. મે એ ચાલ. પૂજા નેમિ જીણુંદકી યારી છે એ અંચલી. એ એકલ પ્રતિમા વ્યક્ત કહાવે, અરિહંતકી સુખકારી. પૂજા છે ૧. પાન સોપારી બિરાદિક ફલ, હાથમેં ધરે સાગારી. પૂજા ૨ ભરત ઐરવત ચેવિશી પટ્ટ, ક્ષેત્ર પ્રતિમા ઉચ્ચારી. એ પૂજા ૩ એક્સ સીતેર જિન હે સુંદર, મહા પ્રતિમા નામધારી. પૂજા૪. અષ્ટાપદ પર પિછલે ભવમેં, દમયંતી નલનારી. પૂજા પ રત્ન તિલક ચઢવાકે ઉતરી, હંસ પરે ભવ પારી પૂજા ૬ છે
- કાવ્યું છે તેટક વૃત્ત. છે કમલેદાર કોમલ પાદ તલ, ગણન પરિવર્જિત બાહબલ, પ્રણમામિ જગત્રય ધિકર,ગિરનાર વિભૂષણ–નેમિ જીન છે ૧
આ મંત્ર આ જી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે ગિરનાર ગિરિ વિભુષણાય શ્રી નેમિ જેનાય, જલાદિક યજામહે સ્વાહા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288