Book Title: Purvacharyokrut Vishio
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 257
________________ છે અહમ્ | છે શ્રી નેમિનાથ સ્વામિને નમઃ | અથ મુનિ મહારાજ શ્રીહવિજયજી કૃત. ગિરનાર મંડન શ્રી નેમિનાથજીકી ૧૦૮ પ્રકારી પૂજા. છે દોહા છે શ્રી ચંદ્રપ્રભ જિન નમું, ઉપગારી અરિહંત, પ્રભાસ તીરથ ક્યિા, સમવસરી ભગવંત.૧ વિજયાનંદ સૂરિ નમું, નમું ગુરૂ અતિ ગુણવાન શ્રીયુત લક્ષ્મીવિજય કો, જિમ આવે શુભ શાન છે એ છે જિનવર વાણુ ભારતી, મનકી પુરે આસ; અરિહંત મુખ કમલે વસે, પેંતીસગુણ હૈ તાસ.પા જાસ પરમ પરતાપસે, જિનશાસન જયકાર; વર્ત રહા કલિકાલમેં, કોઈ ન રેકણહાર. ૪. દેવ ગુરૂ અરૂ સરસ્વતી, ત્રિવેણુ તુલ્ય તીન દિલ દરિયામેં ધારકે, મીન પરે હો લીન છે પ શ્રી ગિરનાર ગિરદકે, મંડન નેમિનાથ; પૂજા ઈનકી રચું, તરકે ભવપાથ. ૬ નવ કલશ અભિષેક નવ, કરના બારાં વાર; અષ્ટોત્તર શત ઈણ વિધે, પૂજન કે પરકાર. છેણા પ્રતિપૂજા ફલ ફુલસે ભરકે સુંદર થાલ; વસ્તુ વિવિધસે પૂજિયે, ટરે દુઃખજજલ ૮ ઓવન જન્મ દીક્ષા અરૂ, જ્ઞાન મેક્ષ મહકાર ઈંદ્રાદિક બહુ દેવને, કિયા સફલ અવતાર. ૯. * ૧ મહોત્સવ. ૨ દે હજાર વર્ષ વ્યતીત (એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288