Book Title: Purvacharyokrut Vishio
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 250
________________ ૪૧ શ્રી રાજનગર તી માલા. વચનસુધારસ વરસતી, સરસવતી સમરી માય । ગુરૂ ગીરૂ ગુણ આગલા, તેહના પ્રણમું પાય ॥ ૧ ॥ ગુજ્જર ધરમે ગાજતા, રાજનગર સુભથાન ! મેટા મંદીર જીનતા, સુણીચે સત અનુમાન ારા કિકિણ પાલે દેહરા, તીર્થંકર અભીયાન રસના સુચી કરવા ભણી, પભણું તસ મહીંઠાણુ ॥ ૩ ॥ ।। પ્રભુ પાસના મુખડા જોવા, ભવભવના દુખડા ખાવા એ દેશી જીહરીવાડે જીનવર ધામ, માનું શીવમારગ વિસરામ ॥ પહેલાં ધર્મ જીણુદ જીહારો, મનમેાહન સ ંભવસારા ા વાસુપૂજ્યના સુખડા નિહાલિ, આજ આણંદ અધિક દિવાલિ ! સાદાગર પેાલમે સાર, શાંતિજિન જગદાધાર પરા જૂહરી પાલને લેહરિયા નામ, એ વીરજીનેસરધામ ॥ વાસુપૂજ્ય દીઠાં આણુ દ. ખે શાંતિનાથ જિષ્ણુદેં ॥ ૩ ॥ જગવલ્લ્લભ જગતના સ્વામી, નિસા પેાલમે અંતરજામિ ॥ સહસ્રા શ્રી પારસનાથ, ધર્મ શાંતિ શિવપુર સાથ ॥ ૪ ॥ ચિંતામણુ પારસદેવ, સૂર ઇંદ્ર કરે સહુ સેવ । પાડે શેખને ચ્યાર વિહાર, વાસુપૂજ્ય શિતલ જયકાર ॥ ાપા શાંતિનાથને અજિત જિષ્ણુદેં, મુખ જોતાં કરમ નિકદ ॥ દેવસાને પાડે ન્યાસ, ચિ'તામણી સામલા પાસ ॥ ૬ ॥ ધર્મનાથ જગતના સૂર, શાંતિનાથ દિઠાં સુખ પુર ! તિલકસાની પેાલ સુથાન, શાંતિજિન તિલક સમાન ઘા પાલ પાંજરે સ્ચાર પ્રસાદ, ભેટ શાંતિ મેટા વિષવાદ ૫ વાસુપૂજ્ય શિતલ જીનસાર, પ્રભુ પૂછ કરા ભવપાર ! ૮ ૫ મુડેવાની ખડકી એક, તિહાં દેહરા દાંય વિવેક ॥ મુડેવા પારસ પામી, ધનાથ નમું શિરનામી ! હું ! શાંતિનાથ હરણ ભવતાપ, મહાજનને પાંજરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288