________________
:
૩
સેવતાં સુખ ઉપજે તિણે, કામુક આઠમું નામ ૮ ગુરુ આદિત્ય કાંત એક લાખથી, સૂર્ય યશા સુત જેહરે છે વરિ આજે નિજતત્વને, ટંક નામ ગુણ ગેહરે ૯ છે ગુકવડ જક્ષ સેવા કરે, નિત નિત થઈ સાવધાન રે દશમું કપર્દિ નામ એ, કરે તસ ગુણ ગ્યાન રે એ ૧૦ ગુ. લેહિત ટુંક છે એહને, તિણે લેહિત પિણ નામ રેએકાદશમું અતિ ભલું, કિજે તાસ પ્રણામરો ૧૧ . ગુરુ તાલધ્વજ વલિ બારમું, શેત્રજાનું અભિધાન રે સંભારી તેહને નમીં, કિજં જન્મ પ્રમાણ રે ૧૨ ગુ. કદંબગિરી પિણ ટુંક છે, તેર મું નામ કદંબરે છે. મનુષ્ય લેકમાં દેહિલે, જેમ મરૂથલમાં અંબરે છે ૧૩ છે ગુ સહસ્ત્રાર્જ ગિરીવર નમે, ચિદમું એ અભિધાન રે I શ્રી કાલિક મુનિ સહસથી, પાંખ્યા શિવપુર દાણ રે. ૧૪ ગુરુ પર્વત સર્વ શિરોમણિ નગાધિશ તિ ણે નામ રે પારમું પ્રેમેં નમે, જેથી દલિત દાંમરે a ૧૫ ગુરુ સિદ્ધ થાનમાં એવડું, જેણે રાજ સમાંરે તે સિદ્ધરાટા તે સલમ્, શિવપદનું કરે દાન કરે છે ૧૬ ગુરુ સત્તરમું સત પત્ર એનું નામ નમે નિશદિશ રે, નામે નવનીદ્ધિ સપજે, શિવપદ વિસવા વિસરે ૧૭ u ગુ. સતકૃટ નામ અઢારમું, ગુણ નિષ્પન્ન કહાય રે સેહે સત અડકુંસું, પ્રણમે ભવિ સમુદાયરે ૧૮ ગુએગિરીનિ સેવા થકી, બંધાય પુણ્યની રાશી રે ! પુણ્ય રાસી ઓગણીસમું, અદભૂત નામ પ્રકાશ રે ૧૯ ૫ ગુવ ભુવનપતિ વણાયેતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com