________________
૨૧૧
તે ઢાળ બીછો ( દલવાલના પાણી કુણ ભરે–એ દેશી. ) અષ્ટમી ચિત્ર વદીની મધ્ય રયણી, ઋષભના જન્મસેહાય છે રે છે જેનાં માંગલિક નામ ગવાય છે. કડાકીદેવ ઈ મેરગિરિ લાવે, જોતાં તે આનંદ પાય છે જેનાં
પાંચ રૂ૫ ઇંદ્ર કરે બહુ લાભ લેવા, જોઈ જોઈ ચિત્ત હરખાય છે રે છે જેનાં ગ્રહે પ્રભુ એક રૂપ વળી રૂપે ચમર એક, રૂપે છત્રને ધરાય છે જેનાં મારા રૂ૫ એકથી ગ્રહી વજને ઉલાળે, પ્રભુને આગળ ઉજાય છે રે જેનાંના શું કામ કરે દેવરાજ દેવ ઉપરે, સુકૃત લાભ કમાય છે રે રાજેનાંગારા કલશા એક કેડ સાઠ લાખ સંખ્યા, તે સહુ નીરથી ભરાય છે રે. જેનાં છે અઢીશે વાર અભિષેક પ્રભુ ઉપરે, દેવનાં જીત એ જણાય છે રે છે જેના ૪ બહુ ચિરંજીવ માત મરૂદેવ જાયા, ઇમ આશિષ કહાય છે રે છે જેનાં ચાર ઘડી શેષ રાત પાછલી જે વારે, મરૂદેવી માત પાસ લાય છે રે. જેનાંના અંગુઠડે તે અમૃત ઠવાય છે રે છે જેનાં માપા નાભિ નૃપતિ ઇંદ્ર મળી પ્રભુજીના, ત્રયભદેવ તે નામ ઠવાય છે રે છે જેનાં પરાણુ સુનંદા સુમગલાની જોડલી,સે બેટા દે બેટડી થાય છે રે છે જેનાં સાદા ભાઈ બેનના સંગ નિવારી, યુગલા ધર્મને હરાય છે રો જેનાં બહુબળ બ્રહ્યી ને ભરત ને સુંદરી, સગપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com