Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ સમયમાં વિદ્યમાન એવા દેવઢ્ઢણુએ સંવત્સરી ભાદરવા સુદ ૫ મી ને બદલે ભાદરવા સુદ ૪ ની કરી હતી. તેવા લેખી પુરાવા સિવાય અન્ય કાઇ પ્રનેા માત્ર વિતંડાવાદ અર્થ જ છે. એમ સમજતા હેાવાથી આ ચર્ચા અમે અહિંથી અધ કરીએ છીએ. પ્રશ્ન ૧:—નિશીથ ચૂર્ણિકાર કાલકાચાર્ય પછી ઘણી મુદ્દતે થયા એમ તમે માનેા છે કે તેમના સમકાલમાં કિવા તુરતમાં થયા માના છે? ઉત્તર:—આને ઉત્તર અમે લખેલ પ્રશ્નોત્તર પ્રકાશમાં આપેલ છે કે કાલિકાચાર્ય પછી કેટલાયે કાળ બાદ નિશીથ ચૂર્ણિકાર થયેલ છે? તેમને નિશ્ચિત સમય તે લખતી વખતે જાણવામાં નહેાતા. હાલમાં ઉપરોક્ત કથનની સત્યતા પૂરવાર કરતાં નીચેના બે ઉલ્લેખ મળ્યા છે. જેમાંના પહેલા નિશીથ ચૂર્ણિના પ્રાંતે અને ખીજો નક્રિસૂત્ર ચૂર્ણિના પૃષ્ઠ પ૦-૫૧ માં છે. (१) गुरुदिण्णं च गणितं महत्तरतं च तस्स तुट्ठेहिं । तेण कए सा चुण्णी विसेसनामा मिसीहस्स ॥ नमो सुदेवयाए भगवतीए । जिणदासगणिमहत्तरेण रहआ । નમઃ સીથત્મ્યઃ ....... (२) सकराजतो पंचसु वर्षशतेषु नंद्यध्ययनचूर्णी समाप्ता કૃત્તિ । g॰૧૦-ધર્. જિનદાસગણિ મહત્તરે નિશીથ ચૂર્ણિ લખી છે અને તે ઉપરાંત નદીસૂત્રની ચૂર્ણ પણ તેમની જ છે. આ એ ઉપરાંત પણ તેમણે ચૂર્ણિએલખી છે. નંદીસૂત્રની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34