Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 28
________________ ઉત્તર–આને ઉત્તર પ્રશ્ન ૧૭ ના ઉત્તરમાં અને મુનિ આનંદ-સાગરજીએ ત્રીજની સંવત્સરી કરીને બીજે વર્ષે ચોથ કરી છે તો તે પણ તમારા હિસાબે વિરા ધક થયા કે નહિ? સૂચના–જાહેર પત્રમાં છપાવીને ખુલાસા પૂછવાના બદલે અમે પાસે હતા ત્યારે પાસે આવીને આટલા ખુલાસા મેળવ્યા હતા તે તે આપવા અમે તૈયાર હતા. છતાં જાહેર પેપરમાં તમે ખુલાસા પૂછયા છે તે તેના ઉત્તર પણ અમે જાહેર પેપરમાં આપ્યા છે. તેમના જેવા. પ્રશ્નોત્તર પ્રકાશની કિંતમ ન કરે તેની અમને કશી ચિંતા નથી કારણકે તેથી કાંઈ તેની કિંમત ઘટી જવાની નથી. તટસ્થ વાચક આ પ્રશ્નોત્તર પ્રકાશ તથા ઉપરેત ખુલાસાના ઉત્તરે વાંચી તેમાં રહેલા તઓ જરૂર મેળવી શકશે. स्वच्छे वृहत्तपागच्छे श्रीमन्नागपुरीयके । जैनाचार्य महर्षीणां विश्ववंद्य-महात्ममाम् ॥१॥ श्रीभ्रातृचंद्रसूरीन्द्र-सद्गुरूणां प्रसादतः। मुनिसागरचन्द्रेण ग्रन्थोऽयं विहितो मुदा ॥२॥ प्रश्नोत्तरप्रकाशस्य भागे यद्वितये मया। विरूद्धं लिखितं तस्य मिथ्यादुष्कृतमस्तु मे ॥३॥ इति श्रीजैनश्वेताम्बराचार्यप्रवर-विश्ववंद्यानवद्यविधाविशारद-विद्वज्जनमण्डलमार्तण्ड- गुर्जरनरेश्वरश्रीसिद्धराज जShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34