Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 33
________________ ૩ર મેટીખાખરવાળા શા રવજી પ્રેમજી પરમાર કૃત– શ્રીમાન સન્નુરૂને વંદના. (દોહરા) » ભાવને વિનયથી, સદ્દગુરૂ વંદન કાજ; લખી પત્રિકા આજ છે, તમે સ્વીકારે રાજ. ૧ ગુરૂ સાગર ગુરૂ ચંદ્ર છે, ગુરૂ રાજા ગુરૂ ઈન્દ્ર ગુરૂ મુજમન માલિક છે, શ્રીગુરૂ સાગર ચંદ્ર. ૨ ( રાગ-દેશ ) મહારું વદન સુગુરૂ સ્વિકારે સાગરચંદ્રજી હાર્ટ એ ટેક ૧ દેશ વિદેશે જ્યાં જ્યાં ફરું છું, રટણ તમારું હૃદયે ધરું છું; અંતરનાં આરામ સદા સુખ કંદજીરે. મહારૂં ૨ બાળબ્રહ્મચારી છે શૂરા, સગુણે છે ભરેલા પૂરા; ધન્ય નગર જ્યાં વસે છે મુક્તિ નંદજીરે. હારૂં૩ જ્ઞાની ધ્યાની પૂર્ણરામી, શાંન્ત દાન્ત છે મહંત નામી; મહાન છો જેમ દેવ માંહિ છે ઈન્દ્રજરે. હારૂં૪ વધુ કહું શું શ્રીગુરૂ મારા, અખૂટ છે સગુણે તમારા રવી નમે સદ્ભાવે સાગર ચંદ્રજી રે. હારૂં. ૫ ઈતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34