Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ તેને સીધી કે આડકતરે કાંઈ પણ પૂરાવજ નથી, ઉલટું પંચમી કરતા હતા તેને આડકતરો પૂરા પૂર્ણિમાની ચૌમાસી અને એકમને વિહાર એ ઉલ્લેખ સ્પષ્ટ બતાવે છે. આ ઉપરાંત ચોથ સ્વીકાર્યું હોત તો શ્રીમાન દેવદ્વિગણિએ તે કલ્પસૂત્રની વાચનામાં ચરિતાનુવાદ પંચમી જણાવી પરંપરાએ ચતુથી સ્વીકારી છે. એમ જણાવી તેમાં ઉમેરી તેની સ્થાપના તેઓ શ્રીએ પણ કરી હત. પ્રશ્ન ૭:-શ્રી કાલિકાચાર્ય પછીના કેઈપણ આચાર્યે ભા દરવા સુદ ૫ મીની સંવત્સરી કરી તેને એક પણ લેખ તમારી આખી ચોપડીમાં દષ્ટિગત થતું નથી, તે શું તેઓ અર્થાત કાલિકાચાર્ય પછી કેઈપણ આ ચાર્ય પંચમી કર્યાને લેખ શાસ્ત્રોમાં નથીજ એમ કેમ ન મનાય ? ઉત્તર–ભાદરવા સુદ ૫ મીની સંવત્સરી એતો ભગવાન મહાવીરની આજ્ઞા જ છે એટલે તે પ્રચલિત હોય; તેથી તેને ઉલ્લેખ વારંવાર કરવાની જરૂર ન જ રહે. પરંતુ કાલિકાચાર્યે ભાદરવા સુદ ૫ મી બદલી ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી તે જે સર્વે આચાચૅએ અને તે સર્વેના સમુદાયે સ્વીકારી હોય તે તેના ઉલ્લેખની ખાસ જરૂર રહેજ. તે કેઈ ઉ લેખ છે? પ્રશ્ન ૮-પર્યુષણું કલ્પ ચૂર્ણિકાર અને દશાશ્રુત સ્કંધ ચૂર્ણિકાર પણ ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરતા હતા એમ તમે માને છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34