Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦ ની સંવત્સરી કરતા હતા એમ શું નક્કી કરતાં નથી ? કેમકે તે પ્રશ્નમાં પેાતાના ગચ્છ કે સંઘાડા કે પાત પેાતાની જુદી જુદી પર પરાના ઉલ્લેખ દીધેલેાજ નથી. ઉત્તર:—તમે ચૂર્ણિકાર જે વીરાત્ ખારમાં સૈકામાં થયા છે તમને હ્યા છે તે તેની પહેલાનાં અર્થાત્ કાલિકાચાર્ય જે વીરાત ૪૫૩માં થયા તે પછી વીરાત ૯૮૦-૧૦૦૦માં વિદ્યમાન દેવિટ્રુણિને શા માટે ઉડાવી દો છે ? બીજી રીતે કહીએ તેા કાલિકાચાર્યની સમ સમયી દેવિટ્ટુગિએ ચેાથ સ્વીકાર્યાનું કાંઈ પ્રમાણ છે ? જ્યાં સુધી દેવગ્નિગણિએ ચેાથ સ્વીકાયનું પ્રમાણ ન હેાય ત્યાં સુધી ચેાથ બધાય સાધુઓએ સ્વીકારી એ વાત ગલતજ છે. પ્રશ્ન ૧૬:——છઠના દિવસે પર્યુષણા નજ કરી શકાય તે સકારણ છે કે નિષ્કારણ ? અને કારણ હાય તા તે કર્યું? ઉત્તર:—છઠના દિવસે પયુ ષણા કરવાની આજ્ઞાજ નથી, તેથી તેમ ન કરી શકાય, સમવાયાંગ સૂત્રમાં ‘ ભાદરવા સુદ ૫ મીની રાત્રી ઓળંગવી કલ્પે નહિ ’ એ વિધાન છે. અને તેથી ચાગ્ય વસ્તી વિગેરે ન મળે તેા જંગલમાં ઝાડ નીચે રહીને પણ સંવત્સરી કરે ’ એમ જણાવ્યું પણ છે. ' પ્રશ્ન ૧૭:—છઠની પર્યુષણા નહિ કરવાનું જે કારણ હાય તેજ કારણ ચેાથની પર્યુષા ર્યા પછી પાંચમની પર્યુષણ! કરનારને લાગે કે નહિ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34