________________
૨૩
માં પેટલાદમાં ત્રીજની સંવતસરી કરનાર અને વિ. સં. ૧૫૩ માં પાછી ૪ ની સંવત્સરી કરનાર મુનિ આનંદ સાગરને સાધુકે આચાર્ય તરીકે સન્માન છો શું
કરવા? તેમાં તમને વિરાધના નથી દેખાતી? પ્રશ્ન ૧૯૯–ભાદરવા સુદ ચોથે થયેલા તેવા અપરાધથી સૂત્ર,
અર્થ, ભજન, વંદનાદિકના અનુક્રમે થયેલા પરિહારને છેલ્લો દિવસ જે ભાદરવા સુદ ત્રીજ થઈ જાય તે ભાદરવા સુદ ૪ ના દિવસે તે બહિષ્કારને પાત્ર થાય
કે અદ્ધર એક દિવસ લટકતો રહે? ઉત્તર–આ પ્રશ્નને ઉત્તર તે મુનિ આનંદ સાગર આપી
શકે કેમકે તેમણે ભાદરવા સુદ ૩ ની સંવત્સરી સં. ૧૯૫૨ માં પેટલાદમાં કરીને સં. ૧૯૫૩ માં ચોથની સંવત્સરી કરી તો તેઓ બહિષ્કારને પાત્ર થયા કે
એક દિવસ લટકતા રહ્યા ? પ્રશ્ન ૨ –આચરણાઓને તમે માનો છે કે નહિ? ઉત્તર-આગમ અવિરૂદ્ધ આચરણાઓ માનવામાં કોઈ
પ્રકારનો બાધ નથી. પ્રશ્ન ૨૧:–શ્રીમાન કાલિકાચાર્ય ગીતાર્થ હતાં અને તેઓની
કહેલી આચરણાઓ શુદ્ધ હતી તે માને છે કે નહિ? ઉત્તર:--શ્રીમાન કાલિકાચાર્ય કોઈપણ નવી આચરણ ચલાવી
નથી. તેમણે ન છૂટકે શેથ કરી પણ આચરણ ચલાવવા માટે નહી. આચરણ ચલાવવા માટે કરી હતી
તે રાજાના આગ્રહનું કારણ ચૂર્ણિકાર દર્શાવતજ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com