Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 17
________________ ઉત્તરઃ-આ ચૂર્ણિકાર યા ચૂર્ણિકારે ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરતા હતા એવો ઉલ્લેખ જ નથી. ઉલ્લેખ અપવાદ કે ફેરફારને હાય; મૂળ નિયમને ઉલ્લેખ ન હેય. નિશીથ ચૂર્ણિકારની માફક આ ચૂર્ણિકારેએ પણ આર્યકાલિકાચાર્યની ભાદરવા સુદ ૪ ની સંવત્સરીનું કારણ બતાવવા તે વાત જણાવી છે. આ ઉપરાંત આ ચૂર્ણિકારોને પણ પંચમી સ્વીકાર્ય હતી તેને પૂરા પૂર્ણિમાના ચૌમાસી પ્રતિક્રમણ અને એકમના વિહારથી સ્પષ્ટ મળે છે. પ્રશ્ન –તમારી આખી ચૂંપડીમાં કઈ પણ સ્થાને ખૂણે ખાંચરે પણ એવો એક પાઠ નથી કે જે પાઠ એમ જણાવે છે કે ભ૦ કાલિકાચાર્ય પછી કાલિકાચાર્યની પરંપરાવાળાજ ફક્ત ચોથ કરતા હતા. પણ બાકીના ગ વાળાઓ ચોથની સંવત્સરી નહોતા કરતા અને પંચમીની સંવત્સરી કરતા હતા ?” ઉત્તરઃ–મધ્યસ્થ દષ્ટિવાળ વાચક તે તરતજ જાણી શકે રૂઢ સંસ્કારી તે ન જાણી શકે. પ્રશ્ન ૧૦૪-કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય. આચાર્યશ્રી મલયગિરિજી વગેરે મહાપુરૂષોને મૂલસૂત્રની વ્યાખ્યાને કરતાં જણાવેલી હકીકત જે આચરણના પુરાવા તરીકે લેવામાં આવે તો તમે શું “અન્ય તીથી કે ગૃહસ્થની આગળ કલ્પસૂત્ર વાચવામાં પ્રાયશ્ચિત છે? એ અધિકારને તેજ પ્રમાણે કથન નહિ કરે અને તે પાઠને તમે જૂઠી વ્યાખ્યાથી અલંકૃત કરશે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34