Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 10
________________ આચાર્યશ્રીભ્રાતૃચન્દ્રસૂરિન્થમાલા પુસ્તક કર શ્રીમન્નાગપુરીયવૃહત્તપાગચ્છાધિરાજયુગપ્રવરશ્રીપાર્ધચંદ્રસૂરિસદગુરૂનમ: પ્રશ્નોત્તર પ્રકાશ બીજો ભાગ લેખકઃપરમ પૂજ્ય શ્રી જાતચંદ્રસૂરિશિષ્ય મુનિસાગરચંદ્ર. // સE II प्रणम्य श्रीमहावीरं शासनाधीश्वरं प्रभुम् । सद्गुरुं बन्धुराजेशं वाणी च श्रुतदेवताम् ॥१॥ प्रश्नोत्तरप्रकाशोऽयं भव्यानां हितहेतवे । मुनिसागरचंद्रेण शास्त्रं दृष्ट्वा विधीयते ॥२॥ શ્રીજેન પ્રવચન–ભગવદ્ વાણું દ્વાદશાંગીને નમસ્કાર કરીને સુખલાલ ખૂબચંદે પૂછેલ ખુલાસાના ઉત્તરનોંધ –ખૂલાસા પૂછનારે તત્ત્વ જાણવાની જીજ્ઞાસા બુદ્ધિથી નહિ, પરંતુ આક્ષેપ કરવાની દૃષ્ટિએ પ્રશ્નો રજા કર્યા છે. અમને તેને જરાયે ખેદ નથી; અમે તે મધ્યસ્થ બુદ્ધિથી જે સત્ય લાગ્યું તે મુજબ તે ખૂલાસાના નીચે પ્રમાણે ઉત્તર આપીએ છીએ. અમારી માધ્યસ્થ વૃત્તિને તેલ વાચક જ કરી લેશે. કાલિકાચાર્ય પછી યા તેમના સમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34