Book Title: Prasad Mandana Author(s): Bhagwandas Jain Publisher: Bhagwandas Jain View full book textPage 9
________________ પં કાઈ શિલ્પી ચંડનાથને શિવલિંગની પીઠિકા પાસે સ્થાપન કરતા નથી, પણ પ્રાસાદની ખહારની નાળી પાસે સ્થાપન કરે છે તે વાસ્તવિક જણાતું નથી. કેમકે બહારની નાળી સુધી સ્નાનાદક જતાં દન થઈ જવાની સંભાવના રહે છે. નાભિવેધ : એક દેવની સામે બીજા દેવ સ્થાપન કરવામાં આવે અથવા એક દેવાલયની સામે ખીજું દેવાલય આંધવામાં આવે તે શાસ્ત્રકાર તેને ‘નાભિવેધ ’કર્યું છે. તે અશુભ છે પણુ સ્વાતીય દેવસામસામા હાય તો શાસ્ત્રકાર નાભિવેધને દેશ માનતા નથી. શાસ્ત્રકાર નાભિષેધ નહિ કરવા બાબત એવા નિષેધ કરે છે કે, સામસામા દેવ હોવાથી એક દેવનાં દર્શન કરતી વખતે બીજા દેવને દર્શન કરનારની ક્રૂડ પડે છે અને મૂલનાયક દેવની દૃષ્ટિ કાઈ જવાથી મહાદોષ ઉત્પન્ન થાય છે. જેમાના પ્રાચીન બાવન જિનાલય આદિની રચના શ્વેતાં જણાઈ આવે છે કે, મૂલનાયક દેવની દૃષ્ટિ બહાર પહેાંચે તે માટે સામે ‘બલાનક’નામના ખુલ્લે મ`ડપ જ હોય છે. તેમાં કાઈ મૂતિ સ્થાપન કરેલી હોતી નથી, પણુ આજકાલ તે ખુલ્લા ભડપની દીવાલે અધ કરીને તેમાં મૂર્તિ સ્થાપન કરવાની પ્રથા થઈ પડી છે, જેથી મૂળનાયકની દૃષ્ટિ રેકાઈ જાય છે. આ પ્રથા દેખવાળી માની શકાય. ત્રીજા અધ્યાયમાં ખરશિલા, ભિટ્ટ, પીઠ, ડાવર (.દીવાલ ), ઉબરા, દ્વારમાન અને ત્રિ, પંચ, સપ્ત અને નવ શાખા આદિનું વર્ણન છે. ગૂજરાતના શિલ્પીએ દેવાલયની પીઠ માનથી ઓછી કરે છે, જેથી દેવાલય દખાયેલું જણાઈ આવે છે અને પીઠ, મોછી રહેવાથી વાહનને વિનાશ થાય છે તેમ શાસ્ત્રકાર લખે છે. પીઠને એછી કરવા ખબત તેને મુદ્રિત શિલ્પશાસ્ત્ર ‘પચર ચિન્તામણિ’નામની એક પુસ્તિકા ગૂજરાતી ભાષામાં પાણી છે, જે તદ્દન અશાસ્ત્રીય છે, તેનુ અને મુદ્રિત ‘દીપાવ’ના પૃષ્ઠ નં. ૫૩માં શ્લેક ૨૧ નું ભાષાંતર અને તેની ટિપ્પણીનું પ્રમાણુ આપે છે પણ તેના અનુવાદકે તે બ્લેકના આશય સમજ્યા વિના • ઉપર કહેલાં માનથી પી।દર આછું કરવાનું વિધાન ' આ પ્રમાણે લખ્યું છે, તે તદ્દન મન:કલ્પિત છે, જેથી શિલ્પના ભ્રમમાં પડી જાય છે. આ શ્લોકનો આશય એવું છે કે, પ્રાસાદના અધભાગે અથવા ત્રીજે ભાગે પીઠના ઉદય કરવા. જીએ · અપરાજિતપૃચ્છા ’સૂત્ર ૧૨૩, ‘સમરાંગણ સૂત્રધાર ' અધ્યાય ૪૦ અને · પ્રાસાદ મંડન ' યાય ત્રીજો ઇત્યાદિ. વાસ્તુશિલ્પ ગ્રંથેામાં સ્પષ્ટ જણાવે છે કે, પ્રાસાદના અધ ભાગે, ત્રીજે ભાગે કે ચેાથે ભાગે પીતા ઉદય કરવેશ. શુ આ માન્યતા ગૂજરાતી શિલ્પીએ માનતા નથી ? આથી જણાય આવે છે કે તેઓ શિલ્પશાસ્ત્રમાં અભિન્ન છે. . - મેરુમ ડાવર : પ્રાસાદની દીવાલમાં એ જધા ઉપર એક ઋજુ હાય તેને મેરુ મંડાવર' કહે છે, ક્ષીરાવમાં મેરુ મડુંવરને બાર જ ધા અને છ છજા કરવાનું લખે છે. એટલે એ એ જ ધા ઉપર એક એક છન્નું રાખવા જણાવે છે, જેટલાં છા તેટલા માળ હોય છે.તેથી દરેક માળના મડાવરમાં એ એ જ ધાએ રહે છે, પણ રાણપુર, આબૂ આદિનાં પ્રાચીન દેવાલયામાં પહેલે માળે તે છે, જા અને એક છન્નુ છે અને ઉપરના બીજા માળમાં એક જ જ ધા અને એક છત્રુ છે. આ પ્રમાણે આ પ્રંથકાર પણ ઉપરના માળમાં એક જ જ ધાનુ વર્ણન કરે છે. જયપુરના આમેરમાં જગતશ્રણનું મંદિર છે તેમાં પણ એ જ ધાના ઉપરના માળમાં એક જજધા છે અને દરેક જધા ઉપર છન્ત' બનાવેલ છે. તે ફ્રાઈ અન્ય ગ્ર ંથનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290