Book Title: Pathik 1990 Vol 30 Ank 12 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બૌદ્ધકાલીન સ્ત્રીએના સામાજિક દરજજો [મૌદ્ધ દનના પરિપ્રેક્ષ્યમાં ડૉ. નિરજના વારા એક સમયે રાજા પ્રસે-જત જેતવનવહારમાં ભગવાન બુદ્ધા ધર્મપદેશ સાંભળી રહ્યા હતા ત્યાં રાજમહેલમાંથી આવેલા એક દૂતે રાણી મહેલકાએ પુત્રીને જન્મ આપ્યા હોવાના સમાચાર આપ્યા. પુત્રીજન્મના સમાચારથી રાન્તના મુખ પર વિષાદની વાદળી છવાઈ ગઈ. ગૌતમ બુદ્ધ એના મનેભાવ પામી ગયા અને કહ્યું: હું મહારાજ ! કેટલીક વાર હ્રી પુરુષ કરતાં પણ સારી નીવડે છે, અને પેટે જન્મેલા પુરુષ શ્રીર થાય છે પુત્રી બુદ્ધિમતી સુશીલ અને વડીલને માત આપનારી હૈાય તે। એને કેમ દોષ દઈ શકાય? હે રાજા ! તું તારી પુત્રીની પ્રેમથી સંભાળ રાખો !' આ દૃષ્ટાંતથી સમજાય છે કે ઈ. પૂ. છઠ્ઠી સદીના જ સમય એવો હતો કે જ્યારે પુત્રીના જન્મ અશુભ મનાતા હતા. સ્ત્રીઓનુ' જીવન અજ્ઞાન અને કેટલેક અÂ તિરસ્કૃત હતું, પરંતુ તથાગત ખુ ` અને જ્ઞાનના દીપક દ્વારા સ્ત્રઓના જીવનમાં પશુ અજવળુ પ્રગટાવ્યું અને એને સામાજિક સમાનની અધિકારિણી બનાવી. આધ્યાત્મિક સાધના માટે પણ એની યોગ્યતા સ્વીકારીને ભિક્ષુસંઘમાં પ્રેતે સ્થાન આપ્યું હતું. સ્ત્રી અને પુરુષ વચ્ચે સદૃષ્ટિ કેળવવાને એ સૌને ઉપદેશ આપતા. ભગવાન બુદ્ધના કેટલાક વર્તાલાપ અને ઉપદેશપ્રસંગાને આધારે તત્કાલીન સમાજમાં સ્ત્રનું સ્થાન તેમ દરજજો કેવાં હતાં એના ખ્યાલ આવે છે અતે એ સાથે અવની ઊગામી બનાવવા એમણે રજૂ કરેલા આદર્શો પણ માનનીય છે. ગૌતમ બુદ્ધ એક મહાન ધર્માંદેશક હેવાની સાથે એક સર્વગ્રાહી મને વૈજ્ઞાનિક પણ હતા. સાંસારિક અને વ્યાવહારિક જીવનનાં અનેક ક્ષેત્ર વિશેની એમની સમજ ગહન અને તલસ્પર્શી હતી. સામાન્ય ગૃહસ્થથી આર ભીને રાજા રોનિક શ્રેષ્ઠી વેપારી વૈદ્ય વિદ્યાર્થી વગેરેએ જીવનને ઊર્ધ્વગામી બનાવવા કેવા આચાર-વિચારનું પાલન કરવું' એની સૂક્ષ્મ સમજ એમણે આપી છે. એક વાર એમણે ભિક્ષુણી વિશાખાને ચીનાં સાધાર કન્યા વિશે એત્ર આપ્યા હતા તે આ પ્રમાણે છે : ‘એ ઘરનાં વડીલેની આદરપૂર્વીક સેવા કરવી જોઇએ, એમને મધુર વેણુ કહેવાં જોઈએ, એમના ઊઠયા પહેલા ઊઠવુ ોઇએ અને સૂતા પછી સૂવું જોઇ૫ે. ઘરનાં વડીલે ઉપરાંત પતિ જેને આદર આપતો હોય તે સાધુજનોને ઉચિત સ`માન આપવુ જોઇએં. ઘરમાં રાખવામાં આવેલાં કપાસ ઊત વગેરેના થેાચિત ઉપયાગ કરતાં શીખવું જોઈએ. ઘરનાં સેવકો અને મજૂરને જે કામ સોંપવામાં આવ્યુ' ડાય તે એએ સારી રીતે કરે છે કે નહિ એવું એણે નિરીક્ષણુ કરવુ જોઈએ અને એમના ભેજનું પણ ઉચિત ધ્યાન રાખવુ જોઇએ, પતિ ઘર જે અન્ન અને ધન લાવે તેને સંભાળીને રાખવાં જોર્રએ. એણે યુદ્ધ તથા ધર્મ અને સ ંધને શરણે જઈતે ઉપાસિકા બનવું જોઈએ. પાંચશીલનુ પાલન કરવુ જોઈએ અને કંજૂસાઈ છે।ડી છૂટે હાથે દાન કરવું જોઇએ.'૨ આ વિશેનાં આ કન્યેા તત્કાલીન સમાજવ્યવસ્થામાં સ્ત્રીને અવશ્ય ગૌરવ અપાવનારાં હતાં. એમાં સ્ત્રી પાસે ત્યાગ અને સમર્પ`ગની અપેક્ષા રાખવામાં આવી છે, પણ એ જ સુસંકલિત કુટુંબવ્યવસ્થા અને સુસવાદી સમાજરચનાના ઘડતરનાં મૂળભૂત તત્ત્વ૩૫ હતાં. ત્યારે સ્ત્રીધન કમાવા જતી ન હતી, પણ ઘરમાં આવતાં અન્ન અને ધના વહીવટ એ કુશળતાથી કરતી હતી. ઘરનાં વડીલે ખાળા આસજતા અને પરિચાર માટેનાં જે વ્યા એતે માટે નક્કી કરવામાં આવ્યાં છે પથિક સપ્ટેમ્બર/૧૯૯૧ પ્ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32