________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશેર ને દિવસે અંગ્રેજી ને કાળો કેર વર્તા-બે, બેટનાં મંદિર અને કિલાને જ કે બોલાવ્યો, પીધેલા સૈનિકોએ ગાયની કતલ કરી, પેશીઓને પણ મારી નાખી, ભેટમાં મંદિરોની લત લૂંટી. ઑકટોબર, ૧૮ ૫૯ માં બેટનાં મંદિર તથા તે ગાયકવાડ સરકારે તા. ૧૮-૩-૧૮૬૧ સુધીમાં ફરી બંધાથી. જે અંગે એક પત્ર પણ છે. ત્યારબાદ મૂળ માણેક અને જોધા માણેક બહારવટે ચડ્યાં. પરાક્રમની પરંપરા ચાલ, આખરે વડોદરા રાજ્યના ગાયકવાડી કાઠિયાવાડના દીવાન, રાજકોટના પોલિટિકલ એજન્ટ, અમરેલીના ગાયકવાડના મજમૂદાર, ઓખાના રેસિડન્ટ સૌએ સાથે મળી ઓખાનું તંત્ર અલગ ગઠવવા નિર્ણય કર્યો સત્તા ગાયકવાડવાડની રહી. આમ ભારત સ્વતંત્ર થતાં સુધી સૌરાષ્ટ્રના ઘણા મોટા ભાગ પર ગાયકવાડી સત્તા રડી. જોકે એ ખામંડળની સત્તા ભારે પડી ગઈ છતાં રાજ્યનાં વિલીનીકરણ સુધી ગાયકવાડે સોરાષ્ટ્રય ઉપર વર્ણવેલા પોતાના તમામ પ્રદેશોમાં સત્તા જાળવી રાખી અને અંતે ઈ. સ. ૧૯૪૯ માં ભારતસંઘમાં વિલીનીકરણ થયું, છે. વામનજીના મંદિર પાસે, વંથળી સોરઠ-૨૩૨૪૧૦
સંદર્ભગ્ર * (૧) ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ : ડે. શિવપ્રસાદ રાજગોર (૨) ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ: શ્રી રસિકલાલ પરીખ તથા શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી (૩) તવારીખે સેરઠ વ હાલાર : અને શ્રી શંભુપ્રસાદ હપ્રસાદ દેસાઈ (૪) તવારીખે સેરઠ : દીવાન રણછોડજી (૫) પ્રભાસ અને સોમનાથ ; શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ (૬) ઓખામંડળના વાઘેર : શ્રી કલ્યાણરાય જોશી
આ ઉપરાંત દૈનિક, માસિકે, વિવિધ વર્તમાન અને સામયિકો.* એક સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદના અધિવેશનમાં તચાયેલ નિબંધ, પો. કેશવલાલ કામદાર
ચંદ્રક-વિજેતા.
થાપના તા. ૧૧-૧૦- ૨૭
૩૨૯૧/૫૫૮૩૫૦ ધી બરોડા સીટી કો-ઓપરેટિવ બેન્ક, લિ.
રજિ. ઐફિસ સંસ્થાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૧ શાખાઓ : ૧, સરદારભવન, જ્યુબિલી બાગ પાસે, ટે. નં. ૫૪૧૮૨૪
૨. પથ્થરગેટ પાસે, ટે. નં. ૫૪૧૯૩૧ ૩. ફતેગંજ, ચર્ચની સામે, ટે. નં. ૩૨૯૩૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટે. નં. ૬૪૮૧૨ ૫. ગેરવા શાખા, જકાતનાકા પાસે, વડેદરા, ટે.ન. ૩૨૮૩૪૯
દરેક પ્રકારનું બૅન્કિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર કાંતિભાઈ ડી. પટેલ મંત્રી ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ
પ્રમુખ કીકાભાઈ પટેલ સપ્ટેમ્બર ૧૯૯૧
પથિક
For Private and Personal Use Only