________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન બુદ્દે પત્ની પ્રત્યેનાં પતિનાં કર્તવ્યો પણ વર્ણવ્યાં છે, જેવા કે એ પત્નીનું અપમાન ન કરે, એને સંમાનથી રાખે, પિતે અન્ય સ્ત્રી સાથે વ્યભિચાર ન કરે તથા સ્ત્રીને ઐશ્વર્ય અને અકારને પ્રદાનથી સંતુષ્ટ .
મહાપ્રજાપતિ ગૌતમી જ સારે ભગવાન બુદ્ધ પાસે પ્રવજયા ધારણ કરે છે આવી ત્યારે એમણે એ આ હેવાથી એને સંધમાં સ્થાન આપવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ શિષ્ય આનંદની નિંતિથી સ્ત્રીઓને ભિક્ષણીપદ આપવાનું સ્વીકાર્યું હતું અને સ્ત્રીઓને આદર-સમાનતા અધિકારિણી માનતા.
જે સમયમાં સ્ત્રીઓને સામાજિક દરજજે અતિ સામાન્ય હતું ત્યારે ગૌતમ બુદ્ધે પૃથ્વી ઉપરના સાત અમૂલ્ય રત્નેમાં સ્ત્રીને પણ સ્થાન આપ્યું હતું અને કહ્યું હતું: ‘નિર્વાણની પ્રાપ્તિ ન કેવળ બ્રાહ્મણને થાય છે, પરંતુ મનુષ્યમાત્ર એના અધિકારી છે અને સ્ત્રીઓ પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. મારે ભિક્ષુઓને સ્ત્રી(ખરેખર તે કામવાસના થી સચેત રહેવાનું કહ્યું હતું, એ સાથે પિતાને ભોજન કરાવનાર એક ગૃહસ્થ સ્ત્રીના સંદર્ભમાં એમણે સ્ત્રીશક્તિની મહત્તા આ રીતે સમજાવી હતી :
એક ઉત્તમ મહિલા, જે ભૂખ્યાને ભેજન કરાવે છે તે, એને ભોજન સાથે ચાર વસ્તુઓ આપે છે : (૧) જીવનશક્તિ આપે છે, (૨, સૌંદર્ય પ્રદાન કરે છે, (૩) આનંદ આપે છે, (૪) બળ આપે છે.’
જ્યારે સ્ત્રીઓને બે અંગુલમાત્ર જ્ઞાનવાળી' (સ્ત્રીએ આઠ–દસ વર્ષની ઉંમરથી જ ચોખા રાંધવાનું શરૂ કરે છે, પણ ભાત રંધાને ગમે કે નહિ એને નિર્ણય તરત કરી શકતી નથી, બે આંગળી વચ્ચે ખાને દાણે દબાવ એ પછી જ નિર્ણય કરે તેથી એના જ્ઞાનને બે અંકુલ માત્ર પરિમિત' કહ્યું છે) છે એમ કહેવાતું હતું ત્યારે ભગવાન બુદ્ધના ઉપદેશથી પ્રેરાઈને અનેક ભિક્ષુણી
એ પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. શુકલા નામની એક ભિક્ષણી ધર્મ-પ્રચારમાં અતિ કુશળ હતી, મન અને દેવતાઓ પણ એનો ધર્મોપદેશ સાંભળીને મંત્રમુગ્ધ બની જતા અને એની પ્રશંસા કરતા. ગૃહપતિ અનાથપંડિકના ઘરની બસની પુત્રી પણ એ “પાણીથી પવિત્ર થવાય છે. એમ માનનાર ઉદયશુદ્ધિક એક બ્રાહ્મણને વાસ્તવિક વિશુદ્ધિના માર્ગ દર્શાવ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણ સાથે એને વાર્તાલાપ સાંભળીને અનાથપિડિક પ્રસન્ન થ હતો અને એને કારતમાંથી મુક્ત કરી હતી. પ્રવજ્યા ધારણ કરીને એ બદ્ધ ધર્મનું પાલન કરવા લાગી અને નિર્વાણ પ્રાપ્તિની અન્નિકારિણી બની. શહિણી ઉપલવણ અને શુભા જેવી સ્ત્રીઓએ સમૃદ્ધિ અને સૌદર્યની નશ્વરતા જાણીને પ્રવજય માર્ગ ગ્રહણ કર્યો હતો તથા પિતા અને પતિ માટે પણ સંમા ની પથપ્રદર્શક બની રહી હતી. આ પ્રવજ્યાધારિણી ભિક્ષુગુઓ કે ઘેરીઓએ શુદિનો સાચો માર્ગ, ધન-સંપત્તિ અને સૌંદર્યની નશ્વરતા, આસક્તિને કારણે ઉદ્ભવતાં દુઃખે, મૃત્યુ અનિવાર્યતા વગેરે વિશે અનેક મનનીય વિધા કર્યા છે. આમ બૌદ્ધ યુગમાં સ્ત્રીનું વ્યક્તિત્વ પુન: વિકસિત થવા લાગ્યું હતું. રાત્રીએ પુરુષને અધીન હોવાં છત પિતે પ્રતિભાસંપન હેય તે સામાજિક વલણે એના વ્યક્તિ-વના વિકાસને રૂધી કતાં નહિ. ભગવાન બુદ્ધ સ્ત્રીજીવનને ઉન્નત આદર્શ પ્રજા સમક્ષ રજૂ કરીને આમ સ્ત્રી શક્તિને પરિચય કરાવ્યો હતો
સંદર્ભસૂચિ 1. કેસલસંયુક્ત
૫ પારા. પૃ. ૨૦૦ ૨. સિગાલોવાદત્ત-મઝિમનિકાય
૬. અંગુત્ત-નિકાય-૩૨૨૩ છે. મહાપરિનિબાનસુર-દીધનિકાય
છે. સંયુત્તનિકાય-૧/૧૩૫ ૪. દીનિકાય /૧૧૨-૩/૧૪૨
૮. શેરી (થાને આધારે ગુજરાત ઈતિહાસ પરિષદમાં આસુંદ-અધિવેશનમાં તા. ૧૭-૨-૯૧ ના દિવસે વાંચાયેલે મહરાને નિબંધ સપ્ટેમ્બર/૧૯૯૧
પથિક
For Private and Personal Use Only